ઇરફાન,કુંદનીકા,રિશી,સલામ સાથે શ્રદ્ધાંજલિ….

હે ઈશ્વર! એને તારા કમરામાંપૂરી દેપણ ‘કલાકાર’ કોઈ દિવસ મરતો નથી.એની કલાનાતણખા સૌના દિલમાં ઝબૂકાવતો જાય છે.તમે હસતા હો,મસ્તી કરતા હો ત્યારે, બે બિલાડાને ઝઘડતાં જોતા હો, ઊડતાકબૂતરને એકીટશે તાકતી બિલાડીને જોતાહો ત્યારે, ‘ટોમ એન્ડ જેરી’ ‘ચાર્લી- ચેપ્લીન’ અવશ્ય યાદઆવેછે.’બકોર-પટેલ, મિયાં-ફૂસકી’ જેમણે વાંચ્યા હશે તેમને આ વસ્તુ સમજાશે. તે કેવો કલાકાર છે?જે બહુજ સુંદર સર્જન કરે, અને એ એના જ સર્જનને રમતરમતમાં ફિટૂસ પણ કરી દે.”हमतुम इक कमरे में बंध हो और चाबी खो जाय”।હું ભગવાનને, કુદરતને પૂછું છું ..કે “એ રૂમની ચાવી તું ક્યાં મૂકે છે? જે તારું ઉત્તમ સર્જન છે? જેને તેંઅચાનક તારી પાસે બોલાવી લીધા અને જે રૂમમા એમને તેં મૂકી દીધા છે?”કોઈના મનને આનંદ આપવો એજ કલાકારોનું કામ છે.નવું સર્જન નવા વિચારનું સર્જન કરવું એજ કલાકારનું કામ છે.એ કલાકાર મનથી પોતે કેટલો સુખીકેદુઃખી છે એતો એના મનનું પોસ્ટમોટર્મ કરીએ તોજ ખબર પડે. પણ હરહાલમાખુશી અને આનંદ કલાકારો જ આપતા હોય છે.”મૃત્યુ” થી પણ ઈન્ટરટેઈન કરતા જાયએનું નામ “કલાકાર”.જ્યાંજુવો ત્યાં કોરોનાઅંદર જાવ તો કોરોનાબાહર જાવ તો કોરોનાછીંક ખાવ તો કોરોનાશીટ જાવ તો કોરોનાએવાવખતે .. એમની યાદોની ઝલક આપણને આપતા ગયા કલાકાર.એક જુદીવાત સૌની જીભે મૂકતા ગયા કલાકાર.ઈરફાન, કુંદનિકા, કે ઋષિકપૂર!!સલામ છે તમનેનતમસ્તક નમન છે તમને.ના, કોશીશ તો અંદર થી હસવાની જ કરવાની આ જિંદગી એકદિન તો સૌની જવાની !!!કોઈ કોઈને યાદ કરશે, હરતા ફરતા સૌકોઈ કહેશે માણસ હતો! શું માણસ છે?ખુશ રહો, ખુશી બાંટો ઈ જ ખ્વાહિશ છે!!!મુક્તિદા ઓઝા

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: