આ તો…વહેમ છે..!

“આ કોરોનાની દવા પણ …
શોધાઈ ગઈ …,
હવે આ એક વહેમનું
ઔષધ જ બાકી છે.”અંગાર”
—– “અંગાર’
આ ગંગાજળથી નહાવું! એતો વહેમ છે,વહેમ…!
આ રાઈમીઠાથી નજર ઊતારું! વહેમ છે,વહેમ ..
આ બિલાડીનું આડું ઉતરવું, વહેમ છે,વહેમ ..,
આ કરવું,આ ના કરવું, એ તો વહેમ છે,વહેમ ,
મારી,મહાનતાને ગાવું,એપણ વહેમ છે,વહેમ ,
આ,તનમનધન, સૌ મારું એ પણ વહેમ છે,વહેમ ,
આ દુનિયામાં ઓળખાવું, એ પણ વહેમ છે,વહેમ,
આ સાચુંખોટુ પણ… જગ જીતું! એ વહેમ છે,વહેમ,
આ આવું, આ તે કેવું! એ પણ વહેમ છે,વહેમ,
આ જેવું આ તે કેવુ? એ પણ વહેમ છે,વહેમ,
આ કરી કરી કરગરવું! એ તો વહેમ છે,વહેમ ,
આ રાજકારણની રમતરમાડુ?વહેમ છે,વહેમ,
આ લડી જઘડી પસ્તાવું?દ એ તો વહેમ છે,વહેમ,
આ ધનવૈભવ નેવાડીવજીફા? વહેમ છે,વહેમ,
આ નવરામગજનીધૂપ છું હું! વહેમ છે,વહેમ,
આ સજીધજી શરમાવું? એ પણ વહેમ છે,વહેમ,
આઆવું તે કેવું! એપણ વહેમ છે,વહેમ છે, વહેમ,
આ જીવન આખું!..મારું એ પણ વહેમછે,વહેમ ,
આ ભૈયા પાસે ખાવું એ પણ વહેમ છે,વહેમ,
આ ઘરઘરમાં રાંધણિયું! એ પણ વહેમ છે,વહેમ,
આ નવરા મગજની ધૂપ છું હું? વહેમછે,વહેમ ,
આ.. તો મને બધું આવડે! વહેમ છે,વહેમ,
કૉરોના,કૉરોના….મૈં મરજાવાં!એ તો વહેમ છે,વહેમ,
ગીતખુશી ના ગાવાં એ.. કુદરતની રહેમ છે,રહેમ ..
રહેમ છે..રહેમ…!
મુક્તિદા ઓઝા.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: