તારી યાદને વાગોળવું! ગમે પણ યાદ તને? હું કરતી નથી.
નકામા દર્દનો સ્વીકાર હું કરતી નથી
ગમી’તી’તી તળાવનીપાળ,
જ્યાં
તું અને હું મળતાંહતાં!
હવે હું એ પાળની કોર જાતી નથી..!
લીધો’તો વિરામ જિંદગીમાં
જ્યાં તું હતોને હું હતી
બસ! હવે
એજ મુલાકાતોની ફરિયાદ નથી
કેમકે હું
તારી યાદને વાગોળું
“તને યાદ કરતી નથી “..
…..મુક્તિદા કુમાર ઓઝા
યાદ…!
