આજે…. Posted byMuktida OzaNovember 20, 2020Posted inpoetry અરે! એજ તો સાચવી રખાય કોઈનું ગુલાબકોઈનો પ્રેમમાંગ્યો મળતો નથીઆપ્યો અપાતો નથી!ખાતાં ખોલોતો ખોવાઈ જવાય!ધોખાને ભૂલીએ માફ કરીએસુખી થઈએ ખુશ રહીએઆનંદના પટારા પૂરાય એટલા ભરીએઆપીએ અપાવીએ ખુશાલીના થાળ!!મુક્તિદા કુમાર ઓઝા Like this:Like Loading... Related