“દ્વંદ્વ આ જગતનાં”

દ્વંદ્વ આ જગતમાં જોવાં ગમે તને?

દ્વંદ્વ આ જગતનાં જોવાં ગમે તને?

થાશે-નહિ થાય,મળશે-નહિ મળે,

 કાળા/ધોળાની એ રમત જઈ..અજવાળે પરખાતી!

સૂરજ-ચાંદ કે આખું જગત!

દ્વંદ્વ આ જગતનાં જોવાં ગમે તને?

           હું અને તું, તમે અને અમે,

          દિવસ-રાત,ઘૂમ્યા કરે!

           પુરુષ-સ્ત્રી,જીવનની કેડી?

           ઉપર-નીચે! મંજિલ સુધી ચાલ્યા કરે!

આનંદ-મંગળ, નફરત-પ્રેમ,

જીવન-મૃત્યુ,સાજું-માંદુ,મારું-તારું,

છળ-કપટચાલ્યા કરે!

કાલેહતી-આજે નથી! આનંદ-પ્રમોદ માણ્યા કરે!

ગરીબ-તવંગર,નાના-મોટા મનમાં મન મનાવ્યા કરે!

રાત-દિવસસનો ચકરાવો! એમને એમ ચાલ્યા કરે!!

જીવ અને આત્મા,જીવાત્મા-પરમાત્મા,

જીવન-મૃત્યુના,  આવન-જાવનના ચકર-વમળમાં અટવાયેલાં જોવાં ગમે તને?

One thought on ““દ્વંદ્વ આ જગતનાં”

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: