ઓ!
બસ,
મજા!
જિંદગી…… સરળ છે!
જીવીએ છીએ.
માણીએ છીએ હા,
અંગત નથી,
અલાયદા,
એકલાં
સદા,
માનીએતો
મતવાલીએ
મુખડું મલકે,
માણિગરને જોતી,
વરમાળા પરોવતી,
એ આવે છે,
આવે છેરે.એ.
થનગનતી થનગનતી,
મનમાં મહાલતી ‘વહાલથી’.
એ જ તો છે જિંદગી,મારી જિંદગી!!!
મુક્તિદા કુમાર ઓઝા
“પ્રીત પીયૂની પામવા”
