” મધુરી-મા”

“મા મન મા
મારા કણ મા
મારી હર ક્ષણમા
મા મા મા..
“મા” .. તું હરઘડી હર પલ મારા હૃદયમાં ,
રુંવાડે-રુંવાડું તને પુકારે
‘મા’ ‘mom’ ‘mother’ ‘માવડી’
.. આ બાળક તને ઝંખે હરઘડી.
જય મા જગજ્જનની
જય મા માતૃ ભૂમિ
જય મા મારી માવડી
જય મા ગૌમાતા
મા મારી મા
તારું રુણ ચુકવવા “આ”દિવસ?!!
આ જન્મ પણ ઓછો પડે મા!!
શત શત નમન તને..
મા તે મા
માતૃ દેવો ભવ
🙏🙏
મુક્તિદા કુમાર ઓઝા

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: