“વહેતા વિચારો ઝરણાં હોય, નિર્મળ બનીને વહ્યા કરે, બંધ થશે તોઅઃ….., કીચડ બનીને ગંધાશે..!”——- ( ઇસબ મલેક “અંગાર”) ———–
વિચારોના વૃંદાવનમાં”મગજના પહાડ” પરથી વહેતું ઝરણું એક નથી!
ત્યાં અનેક ઝરણાઓ નીકળ્યા કરે ..!
એ ઝરણાંમાં તરતી હોડીમગજમારી!? મગજ મારું !? ‘મગજમારી’ કર્તા હર્તા.
મગજ થાકી ગયું,ખરાબ થઈ ગયું?
થાકેલું મગજ, બગડેલું મગજ,સડીગયેલું મગજ?
મગજના તો આટાપાટા.ખૂંચે કાંકરી?
પંચાત પલાયન !?તારી/મારી???
હાશ! મારું મગજ માખણનું,મગજ મારું હિમાચલમાં,
મગજમાં ભર્યા કીડા?હસતાં હરતાં ફરતાં વિચારોના વૃંદાવનમાં!
પણ…….,…..પણ, એક મધુરું, ખરખર વહેતુ …,ગાતું ઝરણું આગળ વધે…., જેમાં જીવનનો મર્મ હોય ક્યારેક,ક્યારેક હદયની વાત હોય, ક્યારેક સંવેદનાઓને શબ્દો પણ હોય….., ત્યારે ધન્યતા લેખું …! મુક્તિદા કુમાર ઓઝા
” રૂપલી