પચ્ચીસ વર્ષથી “હું”…., હુંને ધક્કો માર્યો કરું છું.
હું”હું”ના સઢને “હું”ની નાવને”હું”ના અગાધ દરિયેથી,મારી જાતને તાર્યા કરું છું.
હા હજુ એ “હું” એવોને એવો જેવોને તેવો!ના મોટો ના નાનો..
પચ્ચીસ વર્ષથી હુંને ધક્કો માર્યા કરું છું.મઠાર્યા કરું છું
હા હજુ એ “હું” એવોને એવો જેવોને તેવો!ના મોટો ના નાનો..
પચ્ચીસ વર્ષથી “હું”હુંને ધક્કો માર્યો કરું છું.
મારી જાતને તાર્યા કરું છું! હા હજુ એ”હું”એવોને એવો જેવોને તેવો!ના મોટો ના નાનો..
બસ જ્યાંનો ત્યાં મહાલ્યા કરું છું
શરીરની એ ગતિવિધિઓને સહેલાવ્યા કરું છું
જ્યાંના ત્યાં પોતાની જાતને વધાવ્યા કરું છું!!
“હું” “હું”ને જતાવ્યા કરું છું હું મારી જાતને વધાવ્યા કરું છું.
“હું” “હું”ને જતાવ્યા છું પચ્ચીસ વર્ષથી હું”હું”ને ધક્કો માર્યો કરું છું
મારી જાતને તાર્યા કરું છું..!
મુક્તિદા કુમાર ઓઝા
“મનચલી”