“મારું નામ!”

એ તો મારું ‘નિક’નેમ છે

‘ઉપનામ’ને શું કરું ?

એતો મારું વૃંદાવન રે, ગોકુળીયું નથી વહાલું!

નામ-નામના તરણા ઓથે જીવનની હોડીમાં બેસી જંજાવાતી જીવનનોદરિયો મારે તરવો છે.

સંસારી મરજીવો એવા જીવણજીવને જોવો છે

આ જીવનની અગ્નિને એવું જલતું જોવા!

સતનામનું ઘી હોમવું છે! જ્યાંનુંત્યાં ને, તારા નામે, સ્વર્ગ ઉતારી લેવું છે!!

કામ કરું તો કોના નામે ? નામ લખું તો કેવું લાગે?

‘નામ’નામમાં શું રાખું? હું?

આતો મારું ‘નિક’નેમ છે

ઉપનામને શું કરવું?? મુક્તિદા કુમાર ઓઝા

“મનચલી”

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: