DEAREST… maa
HAPPY BIRTH DAY
મારી માવડી…
મધુરી! નામથી પણ વધારે ગુણી!!
સાત જન્મ તારા પેટે અવતાર લઈ તારા જેવું જ થવા કોશીશ કરીએ એવી ઈશ્વરને પ્રાર્થના.
આ 95yrs (પંચાન્નુ ) વર્ષે પણ
જુવાનને શરમાવે તેવી વિચારસરણી,આનંદ
સતત ગીતો ગાવાં,
ભજનગાવાં,હનુમાનચાલીસા, રામરક્ષા,શિવમહિમ્નસ્તોત્ર,
શક્રાદય,
ક્રિકેટ, ટીવીના સમાચાર
બધું જ માણવું, પોતાને ભાવતું ખાવાનું “જાતે બનાવી”મજા કરવી
બાળ સહજ નિખાલસ,
નિજાનંદમાં મસ્ત..
માવડી -મારી મા-
આજના પંચાણુમા જન્મદિવસે–
તું જેવી છો તેવી જ
અમને જનમોજન્મ મળતી રહે..
HAPPY BIRTH DAY
શતમ્ જીવઃ શરદ: