“સૌમાં રાખું સમભાવ”

આંખે દેખી મનમાં ઊતર્યા મનના ભાવ ?

જેવું દેખી,તેવા થાતામનના ભાવ !

જાલિમજગમાંઊણાઊતર્યા ,

જેવું દેખી તેવા થાતા મનના ભાવ.’

ભલા’ સદ્ભાવ જણાયા!

ભાવ ભરીને ભાથું બાંધ્યું!?

ઉલજાયેલા મારા ભાવે ભવાટવીના ભટકણ વાટે ભૂલી પડી,

સદ્દભાવનાનું ભાથું બાંધ્યું! ભાવ-અભાવ-પ્રભાવભાવ કે અભાવ???

મારી જાત ઉપરનો પ્રભાવ! મારા સમાજ,માતા-પિતા,સગાં-વહાલાંનો મિત્ર-બંધુનો મારા ઉપર પ્રભાવ. વાતાવરણને પૈસાનો

સૌમાં રાખું સમભાવ!.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: