“એક હતી રસોડાંની સુગંધ!”

ક્યાં ગયું એ રસોડું?

વઘારની સુગંધ?

આ “ડબ્બામાં તો ઘરનું ખાવાનું હતું!!

હતાં શાકને રોટલી.

રસોડે રંધાઈ,રસોઈની સુગંધ ગઈ ક્યાં?

ખોવાઈ ગઈ?

પાણીપુરી,પાઉંભાજી અને રેકડીઓ બંધ કરાવો ને કોઈ?? 🙏

આ ‘રામા આજે રવિવાર છે’! નું નાટક..બંધ કરાવોને કોઈ!

આ રસોડામાં..

‘Just a minute!-નૂડલ’

ચટાકેદાર ચટપટી ચાટ, બંધ કરાવોને કોઈ??

આ ફૂલકા-સતપડી-કે લેચી

કોઈ તો ગરમાગરમ રોટલી”ઘી-વાળી” કરી ખવડાવોને મને કોઈ!!.

ડબ્બામાં તો

ઘરનું ખાવાનું હતું!!

પાણીપુરી,પાઉંભાજી અને રેકડીઓ,

બંધ કરાવોને કોઈ ??!

‘રામા આજે રવિવાર છે! નું નાટક, બંધ કરાવોને કોઈ!!!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: