સ્ત્રીની થપ્પડ?!
માર ખાવાની મજા
માની થપ્પડ,મિત્રની થપ્પડ,
ગમતી છોકરીને નજરાવતાં ખાધી થપ્પડ!!
જ્યાં ખાધી થપ્પડ
હતી “સ્રીલીંગ”માં!
યા દેવી સર્વ ભૂતેષુ??
“થપ્પડ રૂપેણ સંસ્થિતા”!!
આ જિંદગીની થપ્પડ?થપ્પડ
આ જિંદગીની થપ્પડ?
અસહ્ય..
યાદ છે મને
મમ્મીની થપ્પડ
પપ્પાની થપ્પડ
શિક્ષકની થપ્પડ
મિત્રની થપ્પડ
થપ્પડ થપ્પડ થપ્પડ
ખાવાનું ”નભાવે’
ખા,માના હાથની એક થપ્પડ
કપડાં નફાવે? માની થપ્પડ!
નિશાળે નથી જાવું? તૈયાર છે માની થપ્પડ..
પરીક્ષામાં નાપાસ? ખા માની થપ્પડ.
**આ જિંદગીની થપ્પડ.. ?
તમતમતી થપ્પડ!
ગાલોને ચમચમાટી થપ્પડ
જિંદગીને જગમગાવતી થપ્પડ!!
અસહ્ય..
યાદ છે મને
મમ્મીની થપ્પડ
પપ્પાની થપ્પડ
શિક્ષકની થપ્પડ
મિત્રની થપ્પડ
થપ્પડ થપ્પડ થપ્પડ
ખાવાનું ”નભાવે’
ખા,માના હાથની એક થપ્પડ
કપડાં નફાવે? માની થપ્પડ!
નિશાળે નથી જાવું?
તૈયાર છે માની થપ્પડ..
પરીક્ષામાં નાપાસ?
ખા માની થપ્પડ.
આ જિંદગીની થપ્પડ..
માની થપ્પડ
તમતમતી થપ્પડ
ગાલોને ચમચમાટી થપ્પડ
જિંદગીને જગમગાવતી થપ્પડ!!
માર ખાવાની મજા?!!