વિશ્વ જળ દિવસ

જળ એ જ જીવન.

મુક્તિદા કુમાર

‘મનચલી’

************

એક જમાનામાં

અર્ધી બાલ્ટીથી નહાતાં!

કપડાં ધોતાં -મેલું, વચલું અને ચોક્ખે પાણી,

મેલું જાતું ઓટલા ધોવા,

વચલાથી ફરી કપડાં પલળે!

ચોક્ખે પાણી નાહી લેવાતું..

પાણીના અમે ‘પુણ્ય કમાતાં’,

પાણી પાઈ અતિથિ પૂજાતા!!

નદી/નાળાની પૂજા કરતા,

આજેતો નળ ખોલી પાણી જાતું !

પાયખાનામાં ફ્લશ થઈ જાતું!

ચોક્ખાઈના બણગા ફૂકતું,

વોશિંગ મશીનમાં કેટલું જાતું??

કોને ખબર છે?

ખારા ખારા ઊસ જેવાં,

આ પાણીને વરાળ બનાવી મીઠાં કરતા!!

પાણીના જો પૈસા પાડતા!!

શક્તિના એ શ્રોત તરીકે, પાણીની એ પૂજા કરીએ?

પણ પાણીને ટીપે ટીપે વેડફી,ગટ્ટર કાદવ કરીએ?

પાણીના પણ મોલ અમૂલા!

ખારા ખારા ઊસ હોય કે મીઠાં અમૃત જળ!

દીઠાં વાદળમાં અમૃત જળ!

જીભની લાળે,વૃક્ષની ડાળે,નદી/નાળે..

પાણીના ટીપે,

માનવ પંખી જીવ ..

ટીપે ટીપે –જીવાતાં -પાણી અણમૂલાં અમૂલા..

માનવ-પંખી-જીવ.

31Manisha Master Vora, Bhavna Pandya and 29 others

12 Comments

Like

Comment

Share

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: