“મારો વેપાર-“હાસ્ય”

હસીને,હસવા સમી

નવ બનાવ જિંદગી!!

હસ્યા એના ઘર વસ્યા?

ખરીદી નથી શકાતું હાસ્ય બઝારમાં,

એ ‘મારા’ થકી,

મુફતમાં મળે છે!!

મારી વાતો સાંભળી,

ખુશ રહો

ખુશ થાવ

ખુશ કરો!!!

તમે ખુશ,તો હું ખુશ

તું ખુશ

તે ખુશ

તમે સૌ ખુશ

તમે ખુશ-અમે ખુશ

સમસ્ત દુનિયા ખુશ,

ના ખરીદ હાસ્ય!

ખરીદી નથી શકાતું એ

‘મારા થકી’ મળે છે

‘મારામાં’ છે

મને મળે છે,તને મળે છે.

હાસ્યનો આનંદ

લે લઈલે,હમણાં જ લઈને

આપીદે સૌને..

મનદુઃખ નહિ મનસુખે

મનસુખના રૂપમાં..

May be an image of 1 person and text

61Hetal Meghani, Manisha Master Vora and 59 others

30 Comments

Like

Comment

Share

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: