“તમાકુ છૂટણી દિન”

મારા પતિ દિવસની પચ્ચીસ પડીકી તમાકુની ખાતા😨

રવિવારે ખલાસ થઈ જાય તો ..

હું છુપાઈને ‘પાનવાળા’ની દુકાને જાઉં કહું”ભાઈ ઓલા લટકણીયાં” આપો

પાનવાળો હસતાં હસતાં 😉આપે

કારણકે, એ જાણી જાય, કે આ બાઈને “તમાકુના નામની પણ ખબર નથી!

પણ પતિની ખુશી માટે ‘મનેતો વકરો કરાવે છે!’

પણ

આજથી દસ વર્ષ પહેલાં એમને એકજ દિવસનો તાવ આવ્યો ! એમાં એમની વૃત્તિ એવીતો બદલાઈ ગઈ કે, આજના દિવસ સુધી..એ પડીકી સામું જોતા પણ નથી!

ત્યારે મને મનમાં થાય છે કે..

“ભોળાંનો ભગવાન “

અને ભગવાન હંમેશાં મારી સાથે છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: