“મજાની ક્ષણ” Posted byMuktida OzaJune 14, 2022Posted inpoetry યાદ મજાની આવી રહી છે!! આનંદની એ ક્ષણ ભૂલાવી નથી.. કોઈ પણ રીતે મજાની યાદ કર એ તને ભૂલી નથી પાછો જા એ ત્યાંજ ઊભી છે.. તારી રાહ જોતી એ તને યાદ કરતી..! જો તને યાદ કરતી. મજાની એક એક ક્ષણ યાદ કર.. Like this:Like Loading... Related