આજે કવિતા દિવસ!

ભારે !!

બસ, એ તો વિચારોની વહેતી ધારા..

ના પહોંચે રવિ

ત્યાં પહોંચે કવિ સારા..

હું ,,

કવિતા ગાઉં કે ના ગાઉં!?

મનથી હરખાઉં

લલચાઉં,

. વિચારોના વહેણમાં એવી તો વહી જાઉં

ઉમળકા ભેર,ઊર્મિથી

હરખાઈ.. મલકાઈ

વહેતી જાઉં ..

કવિતાની શબ્દ-શબ્દની

ધારામાં સરકતી જાઉં

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: