આ લો !!
મેં,થેલામાં રાખ્યા છે જિંદગીના ઓરતા..!!
ને થેલામાં
શમણાંઓ સારાં.
ખભ્ભે ઊપાડીને ભાગતો’તો
ત્યાં જ.
અટક્યાં, અરમાન ચિંતાના.
લો બોલો..!
થેલામાં નાંખી,
ખભ્ભે ઊપાડી,
શમણાં’ને જિંદગીનાઓરતા. દોડતો દોડતો હું!
થેલામાં રાખ્યા’તા ઓરતા..
મુક્તિદા કુમાર