Blog

Welcome to my blog

“ઓરતાનો થેલો”

આ લો !! મેં,થેલામાં રાખ્યા છે જિંદગીના ઓરતા..!! ને થેલામાં શમણાંઓ સારાં. ખભ્ભે ઊપાડીને ભાગતો’તો ત્યાં જ. અટક્યાં, અરમાન ચિંતાના. લો બોલો..! થેલામાં નાંખી, ખભ્ભે ઊપાડી, શમણાં’ને જિંદગીનાઓરતા. દોડતો દોડતો હું! થેલામાં રાખ્યા’તા ઓરતા.. મુક્તિદા કુમાર

“પારો-પચ્ચાસે પોચે તોય શું!!!??”

આપણી કેટલીયે માન્યતાઓ સાવ સાવ ઉલ્ટી સાબિત થઈ રહી છે. કલ્પના ચાવલા! છેલ્લે સ્પેસમાં ગઈ ત્યારે ખબર હશે? કે એજ મશીનો જે,એને અવકાશમાં ઉડાડે છે! તેજ મશીનો,’તને હવાના કણકણમાં મેળવી દેશે’?!” ‘ચંદ્રયાન-2’નું શું થયું? જેમાં કુદરતનો સાથ નથી એવી વસ્તુઓ,ક્યારે તમને દગો દઈ દેશે?તે કહેવાય નહિ!અરે,તમારી જાત સિવાય,બીજા ઉપર આધાર રાખો,તો પણ તમારી ઇચ્છામુજબની સફળતા…


Follow My Blog

Get new content delivered directly to your inbox.

%d bloggers like this: