“આ.. જ ‘ક્ષણ’..છે”!

હું હસું કે તું હસે!આજ ક્ષણ છે,એ જ ક્ષણ છે.આવતી જતી નથી !એજ એ છે ક્ષણ હવે!ભૂતમાં,ભવિષ્યમાં, વર્તમાનમાં પણ!છે હાથમાં! કે,ગુંજે ગાલ!ક્ષણ.તું જોતો રહે.. એ ‘આજ-કાલ’!ક્ષણઆવ નહિ,આદર નહિ,બસ “હું” જ એવું મર્મ મનનુંમાન મળતું “મુજ”ને મળતુંતુજમાં તારું રૂપ ધરતું,આજ હું છું,કાલ તું છો !તું હસે કે હું હસું! કાલે હશે સૌ?હું હસું કે તું હસે?આContinue reading ““આ.. જ ‘ક્ષણ’..છે”!”

“ખો-ખો”

“ખો ખો ની રમત રમાય રહી છે અહીં ચારે કોર,ખો બીજાને આપી, પકડવાનું ત્રીજાને કહે છે સૌ કોઈ..!”—————–ઇસબ મલેક “અંગાર”કોઈ ઑફિસમાં, પંચાયત ઑફીસમાં,શાળાનીઓફિસમાં…આ “ઑફીસ”નું નામ પડ્યું એટલે સાર્વત્રિક નિયમ મુજબ જાણે કે,જવાબ તૈયાર જ હોય છે!! “હા! તમારી વાત સાચી છે! પણ’સાહેબ’ને પૂછવું પડશે. સાહેબ. ખબર નથી ક્યાં છે? હમણાંતો અહીંયા જ હતા.”.સાહેબના “બેતાલાં નાContinue reading ““ખો-ખો””

કોમર્શિયલ જમાનાના,

કોમર્શિયલ વહેવાર…. “સ્વાર્થ-સમર્થ” “જરૂરતની અસર આટલીજમાનામાં…,પહેલા ફરી ફરી ને નજરું કરીલેનારા….,પછી નજરે આવે ને ફરી ફરીજાય છે..”(ઇસબ મલેક “અંગાર”) ‘સ્વાર્થ સર્યો અને વૈદવેરી’ .. એમાં ક્યાં નવું છે,?શક્ય છે,પશુ-પક્ષીઓમાં પણ આવું થતું તો હશે જ. કોયલ પોતાનાં ઈંડા કાગડાના માળામાં મૂકી આવે.સાપ પોતાના ઈંડા ખાઈ જાય.એવાં ઘણાં જ પશુ-પક્ષી છે. જે આવું કરતાં હો जीवोंContinue reading “કોમર્શિયલ જમાનાના,”

“સૌંદર્યની ભડાશ!”

“સુંદરતા આંખોથી નથી અનુભવાતીએ તો વિચારોથી વણાય છે,જ્યાં સુધી પ્રેમ હોય…ત્યાં સુધી સુંદરતા.,જેવો પ્રેમ ની જગ્યાએ ધિક્કાર આવે….,સુંદરતા આપો આપ અદ્રશ્ય…!!”——ઇસબ મલેક અંગારમતિ ક્યારે ફરેતે કહી ન શકાય. અને એનું કારણ પણ આપણે ન હોઈએ !અને ત્યાં જ સંસ્કાર આવે છે . કાશ્મીરમાં પંડિતો એ કોઈ દિવસ બંદૂક ન ઉપાડી જ્યારે આજના લોકો નાની નાનીContinue reading ““સૌંદર્યની ભડાશ!””

“મન મારું મતવાલું”

આજ તો મજા છે જિંદગીનીમન હોયતો માળવે જવાય.મન મારું મનનો રાજા! મન મારું મતવાલું. મનથી જાગવું,મનથી સૂવું મનથી કરગરવું.મન હોય તો મંદિર જાવુમનમાં રડવું,મનમાં રાંડવું.કોઈને કદિ ના કવરાવવું.મનનું ભાવતું ખાવુ,મનનું ગમતું ગાવું,મન હોયતો માળવેજાવું. મનથી મોજીલા થાવું,મનથી જ મોજમાં રહેવું.આ જ તો મજા છે જિંદગીનીઆજને આજે અત્યારે માણી લેવું. મનમારીને મીર ના થાવુંજગમોટું તો મનContinue reading ““મન મારું મતવાલું””

“ટાળ્યાં તે કોઈના નવ ટળે”

ભર શિયાળે માવઠું પણ નીકળેલ્યો…, શુ કરી લેવું….”અંગાર”,ધારણાઓ થી કોઈ માઠું પણ નીકળે!”—— ઇસબ મલેક ‘અંગાર”“ભર્યું નાળિયેર” ગુજરાતી ભાષાનો આ જાણીતો ફ્રેઝ છે.બઝાર જઈએ ત્યારે,વસ્તુ ખરીદતા પહેલાં,જોઈ-તપાસીને વસ્તુ ખરીદીએ!!કપડું ખરીદતા હોઈએ,તો એની પેશ્માઈ કેવી છે? રંગ કાચો છે કે પાકો? પન્નો માપસરનો છે કે નહિ??? વગેરે તપાસી ભાવ-તાલ કરીને પછી જ ખરીદીએ.અમુક વસ્તુઓ ખરીદવી હોયContinue reading ““ટાળ્યાં તે કોઈના નવ ટળે””

આકાશ મારી અગાશીનું

એક એક આભલાના, તારલામાં ટમકંતો તારોને મારો એ પ્રેમ!મારી અગાશીનું,આટલુંક વિશ્વ! આકાશે અણુ અણુમાં વ્યાપતું.દિલના ઊંડાણ એવાં માપ્યાં અગાધ,જ્યારે અગાશી બદલાઈ અકાશમાં!જે દેખાય એજ મારું,’મારું’આખું આકાશ હવે મારું!મારી અગા‌શીમાં ગમતો સિતારો!ચંદ્રનો પ્રકાશ!નહિ શિતળતા?ઘેરા અંધકાર વચ્ચે ચમકંતું ?મારા વિચારોનું ઝૂમખું આકાશથી નીચે ઉતારું,મારી નાનકડી આંખમાં સમાય,આકાશને નીચે ઉતાર્યું,અગાશીમાં સમાય ?મારી નાનકડી આંખમાં સમાય!કીકીથી નાનું આકાશ.અગાશીનું આકાશ!Continue reading “આકાશ મારી અગાશીનું”

“દ્વંદ્વ આ જગતનાં”

દ્વંદ્વ આ જગતમાં જોવાં ગમે તને? દ્વંદ્વ આ જગતનાં જોવાં ગમે તને? થાશે-નહિ થાય,મળશે-નહિ મળે,  કાળા/ધોળાની એ રમત જઈ..અજવાળે પરખાતી! સૂરજ-ચાંદ કે આખું જગત! દ્વંદ્વ આ જગતનાં જોવાં ગમે તને?            હું અને તું, તમે અને અમે,           દિવસ-રાત,ઘૂમ્યા કરે!            પુરુષ-સ્ત્રી,જીવનની કેડી?            ઉપર-નીચે! મંજિલ સુધી ચાલ્યા કરે! આનંદ-મંગળ, નફરત-પ્રેમ, જીવન-મૃત્યુ,સાજું-માંદુ,મારું-તારું, છળ-કપટચાલ્યા કરે! કાલેહતી-આજેContinue reading ““દ્વંદ્વ આ જગતનાં””

“નિરામય શાંતિ”

કાગડા બહુ અવાજ કરે છે!કૂતરા ક્યાંથી ભોંકાય છે? કોઈના ઘરના છે? કે રસ્તાના?બહુ ભોંકે છે યાર.કોયલ તો કૂ કૂ કરી,ગજવે આખું આકાશ!! ચકલી ચીંચીં કરતી,ચણના દાણા ચૂંટી લેતી,જોને કેવું”ચીં..ચીં કરી કરતી?ચકલા સાથે ગેલ! બારીમાંથી બહાર જોયું તો, કાબરબાઈ ફૂદકે અહીંથી તહીં!કરે શું? કાબરબાઈની કર્કશવાણી!!દેવચકલી!.મીઠાપાથી પુકારી રહી! કોયલ કૂકૂ કરતી રહી!!આહ્લાદક,નિરામય શાંતિ,દરિયે બેઠાં અનુભવતાં અહીં શાંતિ….!મુક્તિદાContinue reading ““નિરામય શાંતિ””

ગીત મારે ગાવુંએવું..

તળાવની પાળે, હસતી-રમતી હરણી જોતી,ખળખળ વહેતાં ઝરણાંમાં સિંહણ એનું મોઢું ધોતી? પૂનમની એ ચટક ચાદર,વારિ ઉપર જે વહેતો વાયુ,ચાંદનીના ચમકારેવારિ ઉપર લહેરાતોવાયુ,!પરોઢની એ માદક ઝાકળ,ફૂલઉપર,જઈ ઝાકળઝમતી,મસ્ત મધુરી મીઠીમીઠી મળસ્કે મન મોતી બનતીગાતી રહેતી ગીત અનેરું,ફૂલ ઉપર ભમરાઓ ગુંજે,પત્તે પત્તે પવન પટકેડાળી ડાળી પંખી બોલેસૂરજના કિરણો સોનેરી,સવારની એ વાતઅનેરી ,આગળ વધતી,મનમાતી હું ગીત અનેરું ગાતી, ધોમContinue reading “ગીત મારે ગાવુંએવું..”