“મારું નામ!”

એ તો મારું ‘નિક’નેમ છે ‘ઉપનામ’ને શું કરું ? એતો મારું વૃંદાવન રે, ગોકુળીયું નથી વહાલું! નામ-નામના તરણા ઓથે જીવનની હોડીમાં બેસી જંજાવાતી જીવનનોદરિયો મારે તરવો છે. સંસારી મરજીવો એવા જીવણજીવને જોવો છે આ જીવનની અગ્નિને એવું જલતું જોવા! સતનામનું ઘી હોમવું છે! જ્યાંનુંત્યાં ને, તારા નામે, સ્વર્ગ ઉતારી લેવું છે!! કામ કરું તો કોનાContinue reading ““મારું નામ!””

“વાહ! ગઝલ”

તમે જે લખો છો તે સારી ગઝલ છે, તારી કે મારી કોની ગઝલ ?આ મારી /તમારી/ આપણી ગઝલ?? લખતા રહો !એ તમારા વિચારોની ફસલ છે. તમને ગમે કે ના ગમે! મને તો લાગી અદ્દલ છે વાહ ગઝલ! આ જ તો ઊર્મિ અંતરંગ ગઝલ અવ્વલ છે. જે લખો છો તે સારી ગઝલ છે લખતા રહો એContinue reading ““વાહ! ગઝલ””

“કંડાર્યું જીવનનું કોડિયું”

તમે જોયું!? મેં તો કંડાર્યું મારા જીવનનું કોડિયું. ઘી-સુગંધિત આયખાને ઊજવાળીયું… મનમાં ઉતાર્યું, મારા હાથે એવું તો ઘડાયું! નવતર રૂપે દુનિયા સામે અવતાર્યું!! મેં આપ્યું? ક્યાં આપ્યું? કોને આપ્યું? કેમ આપ્યુ? પહેલું કામ કર્યું ભૂલી ગઇ હું.. તમે જોયું?મનમાં ઉતાર્યું મારા હાથે એવું તો ઘડાયું જીવનનુંકોડિયું! નવતર રૂપે દુનિયા સામે અવતાર્યું!! ઘી સુગંધિત આયખાનુ ઊજવાળીયું!!!Continue reading ““કંડાર્યું જીવનનું કોડિયું””

” પ્રેમ એની આંખના પલકારે”

પ્રેમનો દરિયો ધસમસતો ને અફળાતો..—–ધસમસતા એ પ્રેમ થકી અફળાતો,“હું”!માનવ-મનના તાણાવાણા?ક્યાં ફંટાયા,ક્યાં ફંટાયા? રે સૂરજ, કે તારો જગારો.?જગમગ જગમગ,આંખોનો પલકારો !જો પ્રેમ તણો ચમકારોપ્રેમ કેરાએ પૂરમાં તારાપાગલ થઈ પટકાયા ! પ્રેમના નામે પાગલ જંતુ,તારા તરફ એ અવિરત સરતું!!અટવાતાં,અફળાતાંપ્રેમ તણાએ પૂરમાં તારા,પાગલ થઈ પટકાયાપ્રેમના નામે પાગલ જંતુ !તારા તરફ એ અવિરત વહેતું!!એની આંખો ના પલકારાસૂરજ તેજ તણાContinue reading “” પ્રેમ એની આંખના પલકારે””

મને ફેસબુકમાં ફ્રેન્ડ રીક્વેસ્ટ આવતી જ રહે છે!

પાંચહજારસંપન્ન થઈ ગયા. હું ટેક્નિકલની વ્યક્તિ નથી . એટલે હવે વધારે લોકોની રીક્વેસ્ટ કેમ સ્વીકારવી? તે મારે શીખીને ફેસબુક મિત્રો ! તમને ઉમળકાભેર સ્વીકારીશ.

“હું,”..હુંને ધકેલું છું.

પચ્ચીસ વર્ષથી “હું”…., હુંને ધક્કો માર્યો કરું છું. હું”હું”ના સઢને “હું”ની નાવને”હું”ના અગાધ દરિયેથી,મારી જાતને તાર્યા કરું છું. હા હજુ એ “હું” એવોને એવો જેવોને તેવો!ના મોટો ના નાનો.. પચ્ચીસ વર્ષથી હુંને ધક્કો માર્યા કરું છું.મઠાર્યા કરું છું હા હજુ એ “હું” એવોને એવો જેવોને તેવો!ના મોટો ના નાનો.. પચ્ચીસ વર્ષથી “હું”હુંને ધક્કો માર્યો કરુંContinue reading ““હું,”..હુંને ધકેલું છું.”

“હેતે ઊભરાઉં!”

હૈયાના હિંડોળે હેતની હાલક ડોલકથીકોઈ મને યાદ કરે! જાણી ખુશ થાઉં મારી જિંદગી, મસ્ત રીતે માણીને,ખુશ થાઉં હૈયાના હિલોળે,હેતના હાલક ડોલકમાં,યાદોની છાલકમાં આનંદે હરખાઉં,યાદમાં ભીંજાઉં,યાદોથી એવી! છલકાઉં હેતે ઊભરાઉં. મનગમતો માહોલને મનગમતાં માણસો!મનમાં મલકાતી,યાદોના છાંટણાથી છંટાતી,છલકાતી જાઉં!! કોઈ મને યાદ કરે! જાણી ખુશ થાઉં…! મુક્તિદા કુમાર ઓઝા ધડકન

“વ્હાલમ્ વરસાદના ફોરાં!”

આ તો,વરસાદમાં વાલમ્! ના સાંભળું તને હું? ધોધમાર વરસાદ છે!! ભીંજવું પ્રીતમ તને હું. ઝીણા ઝરમર વરસાદે, વાલમ કેમ તારા વહાલના ફોરાં ના લૂટું? આણીકોરે વરસાદની હેલીમાં હું ઓણી કોરે સાવરિયા! બેઠો હવેલીમાં તું! આવને, આ મોસમને માણીએ માણીગર! મન-મોતીના ફોરાં વહાવીએ એક/મેક વહાલથી ભીંજાઈ…એ… આ તો વરસાદમાં વાલમ્! ના સાંભળું તને હું..

“વિચારોનું વૃંદાવન મગજમારું”

“વહેતા વિચારો ઝરણાં હોય, નિર્મળ બનીને વહ્યા કરે, બંધ થશે તોઅઃ….., કીચડ બનીને ગંધાશે..!”——- ( ઇસબ મલેક “અંગાર”) ———– વિચારોના વૃંદાવનમાં”મગજના પહાડ” પરથી વહેતું ઝરણું એક નથી! ત્યાં અનેક ઝરણાઓ નીકળ્યા કરે ..! એ ઝરણાંમાં તરતી હોડીમગજમારી!? મગજ મારું !? ‘મગજમારી’ કર્તા હર્તા. મગજ થાકી ગયું,ખરાબ થઈ ગયું? થાકેલું મગજ, બગડેલું મગજ,સડીગયેલું મગજ? મગજના તોContinue reading ““વિચારોનું વૃંદાવન મગજમારું””