આજે….

અરે! એજ તો સાચવી રખાય કોઈનું ગુલાબ
કોઈનો પ્રેમ
માંગ્યો મળતો નથી
આપ્યો અપાતો નથી!
ખાતાં ખોલોતો ખોવાઈ જવાય!
ધોખાને ભૂલીએ માફ કરીએ
સુખી થઈએ ખુશ રહીએ
આનંદના પટારા પૂરાય એટલા ભરીએ
આપીએ અપાવીએ ખુશાલીના થાળ!!
મુક્તિદા કુમાર ઓઝા

Leave a comment