“ચકલીનો દિવસ” Posted byMuktida OzaMay 31, 2021March 21, 2022Posted inThoughts ચકલીને ચણતી જોઈ . મને બહુ ગમી મેં કહ્યું : ‘ચાલ મારી સાથે.’ એ ન આવી ફરરરરરરર કરતી ઊડી ગઈ! મને અફસોસ થયો એને શાંતિથી ચણવા દીધી હોત તો??; ચકી ? ચકા માટે ચણનો દાણો તો લઈ ગઈ હશે ને?? “ચકલીનો દિવસ” મુક્તિદા કુમાર ‘રુપલી’ Like this:Like Loading... Related