મને ફેસબુકમાં ફ્રેન્ડ રીક્વેસ્ટ આવતી જ રહે છે!

પાંચહજારસંપન્ન થઈ ગયા.

હું ટેક્નિકલની વ્યક્તિ નથી . એટલે હવે વધારે લોકોની રીક્વેસ્ટ કેમ સ્વીકારવી?

તે મારે શીખીને ફેસબુક મિત્રો !

તમને ઉમળકાભેર સ્વીકારીશ.

Leave a comment