“હાથી જીવે તો લાખનો-મરે તો સવા લાખનો”

“હાથી જીવે તો લાખનો- મરે તો સવા લાખનો” મુક્તિદા કુમાર ‘મનચલી’ ————————— મસ્ત… વાતે વા..તો હેં…હેં!?? ..હોંચી ….. હોંચી.. હોં..ઓંઓચીઈઈઈ. “ગર્દભભાઈ ચોપગાની ઘટતી ગુલામી”! ગમનભાઈ બેપગા ગાતા એવાં ગીતો રે! ચોપગા ગર્દભને મારીએ તો લાખના ચો-લાખ! લે બોલ? જીવના જલ્લાદ! ચોપગાંને મારીને, ચાંમડાંથી માંડીને- રગરગનાં ખૂન એતો પીતો! ત્યાં વસ્તીને ખિતાબ? કે,રૂપિયાના હિસાબ! આ તો,Continue reading ““હાથી જીવે તો લાખનો-મરે તો સવા લાખનો””

“મારો વેપાર-“હાસ્ય”

હસીને,હસવા સમી નવ બનાવ જિંદગી!! હસ્યા એના ઘર વસ્યા? ખરીદી નથી શકાતું હાસ્ય બઝારમાં, એ ‘મારા’ થકી, મુફતમાં મળે છે!! મારી વાતો સાંભળી, ખુશ રહો ખુશ થાવ ખુશ કરો!!! તમે ખુશ,તો હું ખુશ તું ખુશ તે ખુશ તમે સૌ ખુશ તમે ખુશ-અમે ખુશ સમસ્ત દુનિયા ખુશ, ના ખરીદ હાસ્ય! ખરીદી નથી શકાતું એ ‘મારા થકી’Continue reading ““મારો વેપાર-“હાસ્ય””

“કુદરત સાથે સંવાદ”

“કુદરત સાથે સંવાદ કરવા… આપ્યા તો બધાને હતા, એ રિમોટ કન્ટ્રોલ, હદ બહારની દોડમાં… કોઈએ ખોઈ નાખ્યા…, કોઈએ ખોટવી નાખ્યા…. એ અતરાત્માના અવાજ…ને..!” ——–ઇસબ મલેક “અંગાર” અમારી ભાષા કચ્છી ભાષામાં કહેવાય છે “તોકે ચઈ વ્યો,ઈ મુકે ચઈ વ્યો!” મન બધું જ જાણતું હોય છે. આસ્થા-વિશ્વાસ,દગો-ફટકો,દયા-કરુણા,દેવું-લેવુ,ગુસ્સો-આનંદ,ધરમ-કરમ..આ બધું જ મનમાં જ રહે છે. મન તમારું પોતાનું છે!”મનContinue reading ““કુદરત સાથે સંવાદ””

” જિંદગાની જગમગાવતી થપ્પડ”

સ્ત્રીની થપ્પડ?! માર ખાવાની મજા માની થપ્પડ,મિત્રની થપ્પડ, ગમતી છોકરીને નજરાવતાં ખાધી થપ્પડ!! જ્યાં ખાધી થપ્પડ હતી “સ્રીલીંગ”માં! યા દેવી સર્વ ભૂતેષુ?? “થપ્પડ રૂપેણ સંસ્થિતા”!! આ જિંદગીની થપ્પડ?થપ્પડ આ જિંદગીની થપ્પડ? અસહ્ય.. યાદ છે મને મમ્મીની થપ્પડ પપ્પાની થપ્પડ શિક્ષકની થપ્પડ મિત્રની થપ્પડ થપ્પડ થપ્પડ થપ્પડ ખાવાનું ”નભાવે’ ખા,માના હાથની એક થપ્પડ કપડાં નફાવે? માનીContinue reading “” જિંદગાની જગમગાવતી થપ્પડ””

“પ્રયાણ મુક્તિ તરફનું”

“સત્કર્મ-સદ્ભાવ-સદવિચાર-સત્સંગ” જન્મના મુક્તિ તરફ લઈ જતા સોપાન. **** જન્મ:બંધનની શરૂઆત કે મુક્તિ તરફનું પ્રયાણ. તને જોઈએ શું છે??? તારે જ નક્કી કરવાનું છે . બંધનમાં ફસાવું છે? કે મુક્તિ? જન્મ/મૃત્યુ શામાટે?? તો સદ્ભાવના થકી સત્કર્મ કરતો જા.. હે માનવ ! તું જ શિવ છો તું જ જીવ છો. તારું કામ છે તે કરતો રહે “કાર્યContinue reading ““પ્રયાણ મુક્તિ તરફનું””

“સૌમાં રાખું સમભાવ”

આંખે દેખી મનમાં ઊતર્યા મનના ભાવ ? જેવું દેખી,તેવા થાતામનના ભાવ ! જાલિમજગમાંઊણાઊતર્યા , જેવું દેખી તેવા થાતા મનના ભાવ.’ ભલા’ સદ્ભાવ જણાયા! ભાવ ભરીને ભાથું બાંધ્યું!? ઉલજાયેલા મારા ભાવે ભવાટવીના ભટકણ વાટે ભૂલી પડી, સદ્દભાવનાનું ભાથું બાંધ્યું! ભાવ-અભાવ-પ્રભાવભાવ કે અભાવ??? મારી જાત ઉપરનો પ્રભાવ! મારા સમાજ,માતા-પિતા,સગાં-વહાલાંનો મિત્ર-બંધુનો મારા ઉપર પ્રભાવ. વાતાવરણને પૈસાનો સૌમાં રાખુંContinue reading ““સૌમાં રાખું સમભાવ””

” वंदे मातरम् “

“બરાડા પાડી લે”… દેશ-ભક્તિ તો એક દિવસની જ છે ! ગળું નહિ દુ:ખે!…બરાડા પાડીલે.. જનતાના કાને તો બહેરાશ છે. ઉમર લાયક થઈ છે ! એનું તો એવું,મનગમતું સાંભળે ઉંમર થઈ છેને? દેશવાસી!તું બરાડા પાડ બોલ જોરથી બોલ ! ચિલ્લાઈને બોલ. .’वंदे मातरम्’ ‘वंदे मातरम्’ ‘वंदे मातरम्’ ત્રિરંગાને લહેરાવી, લીલુડી ધરતી પર સાત્વિકતાનો ઉજાસ ફેલાવી દે!Continue reading “” वंदे मातरम् “”

“મારું નામ!”

એ તો મારું ‘નિક’નેમ છે ‘ઉપનામ’ને શું કરું ? એતો મારું વૃંદાવન રે, ગોકુળીયું નથી વહાલું! નામ-નામના તરણા ઓથે જીવનની હોડીમાં બેસી જંજાવાતી જીવનનોદરિયો મારે તરવો છે. સંસારી મરજીવો એવા જીવણજીવને જોવો છે આ જીવનની અગ્નિને એવું જલતું જોવા! સતનામનું ઘી હોમવું છે! જ્યાંનુંત્યાં ને, તારા નામે, સ્વર્ગ ઉતારી લેવું છે!! કામ કરું તો કોનાContinue reading ““મારું નામ!””

“વાહ! ગઝલ”

તમે જે લખો છો તે સારી ગઝલ છે, તારી કે મારી કોની ગઝલ ?આ મારી /તમારી/ આપણી ગઝલ?? લખતા રહો !એ તમારા વિચારોની ફસલ છે. તમને ગમે કે ના ગમે! મને તો લાગી અદ્દલ છે વાહ ગઝલ! આ જ તો ઊર્મિ અંતરંગ ગઝલ અવ્વલ છે. જે લખો છો તે સારી ગઝલ છે લખતા રહો એContinue reading ““વાહ! ગઝલ””

“કંડાર્યું જીવનનું કોડિયું”

તમે જોયું!? મેં તો કંડાર્યું મારા જીવનનું કોડિયું. ઘી-સુગંધિત આયખાને ઊજવાળીયું… મનમાં ઉતાર્યું, મારા હાથે એવું તો ઘડાયું! નવતર રૂપે દુનિયા સામે અવતાર્યું!! મેં આપ્યું? ક્યાં આપ્યું? કોને આપ્યું? કેમ આપ્યુ? પહેલું કામ કર્યું ભૂલી ગઇ હું.. તમે જોયું?મનમાં ઉતાર્યું મારા હાથે એવું તો ઘડાયું જીવનનુંકોડિયું! નવતર રૂપે દુનિયા સામે અવતાર્યું!! ઘી સુગંધિત આયખાનુ ઊજવાળીયું!!!Continue reading ““કંડાર્યું જીવનનું કોડિયું””