“વાહ! ગઝલ”

તમે જે લખો છો તે સારી ગઝલ છે,

તારી કે મારી કોની ગઝલ ?આ મારી /તમારી/ આપણી ગઝલ??

લખતા રહો !એ તમારા વિચારોની ફસલ છે.

તમને ગમે કે ના ગમે! મને તો લાગી અદ્દલ છે

વાહ ગઝલ!

આ જ તો ઊર્મિ અંતરંગ

ગઝલ અવ્વલ છે.

જે લખો છો તે સારી ગઝલ છે લખતા રહો એ તમારા વિચારોની ફસલ છે.

તમને ગમે કે ના ગમે! એને ના ગમે,મને પણ ના ગમે!?

મને તો લાગી અદ્દલ છે

વાહ ગઝલ,ઊર્મિની અંતરંગ! તમારા વિચારોની ફસલ છે .

મેં તો જોયું!તમારી ગઝલ અવ્વલ છે.

શબ્દોમાં પણ ભારે અસ્સલ છે

તમે જે લખો છો તે સારી ગઝલ છે.

મુક્તિદા કુમાર ઓઝા

“મનચલી”

Leave a comment