“મજાની ક્ષણ”

યાદ મજાની

આવી રહી છે!!

આનંદની એ ક્ષણ

ભૂલાવી નથી..

કોઈ પણ રીતે

મજાની યાદ કર

એ તને ભૂલી નથી

પાછો જા

એ ત્યાંજ ઊભી છે..

તારી રાહ જોતી

એ તને યાદ કરતી..!

જો તને યાદ કરતી.

મજાની એક એક ક્ષણ

યાદ કર..

Leave a comment