આજે કવિતા દિવસ! Posted byMuktida OzaJune 15, 2022Posted inpoetry ભારે !! બસ, એ તો વિચારોની વહેતી ધારા.. ના પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ સારા.. હું ,, કવિતા ગાઉં કે ના ગાઉં!? મનથી હરખાઉં લલચાઉં, . વિચારોના વહેણમાં એવી તો વહી જાઉં ઉમળકા ભેર,ઊર્મિથી હરખાઈ.. મલકાઈ વહેતી જાઉં .. કવિતાની શબ્દ-શબ્દની ધારામાં સરકતી જાઉં Like Loading... Related