હીરા,મોતી,માણેક,અકીક–ધરતીને ખોદ્યા કરો,નીકળ્યા જ કરશે…‘રતનટાટા’, ‘રતનકચરો સાફ કરાવવાળી(બાઈ)’,’રતન’ગાંડી’’, ’રતન’બ્યુટી પાર્લર’’, કેટકેટલાં બધાં નામને? જોકે, આજકાલ”રતન”નામ બહુજ ઓછાં પડે છે! આવાંનામ,old fationed થઈ ગયાં છે.આપણે,રત્નોની શોધમાં ગૂંચવાયેલા છીએ.કચરાના ઢગલામાં શોધો તો રતન મળે!પણઆપણે શોધવાની મહેનત કરવી નથી.રતન શોધવા જાતાં.. નથી મળતાં!,.એતો એની જગ્યાએ જ પડ્યાં પડ્યાં,ઝગારા મારતાં હોય!જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ! કણકણ ચમકે છે, જણજણમાં એકContinue reading ““બહુ રત્ના વસુંધરા””
Author Archives: Muktida Oza
“દોસ્તી”
“દોસ્તી અને સાચા સબંધ નુંઅઘોષિત બે શબ્દો નુંબંધારણએટલેવિશ્વાસ અનેલાગણીઓ.”– (ઇસબ મલેક “અંગાર”) “હિન્દી-ચીની”ભાઈભાઈ..દોસ્તી? જ્યાં મનના ભાવ સમજી શકાય! મિત્રતા,એટલે “વાતોએ વડાંઅનેવહુગધેડે ચડ્યાં! “એકમેકને મળ્યા વગરના ચાલે!સાંજ પડ્યે,જેની સાથે સમય પસાર કરવાની ઈચ્છા થાય.જેના ખભે માથું મૂકીને રડી શકાય.મનનો આનંદ,જેના પાસે,ખુલ્લા દિલથી વ્યક્ત થઈ શકે!પ્રેમછે,પણ એ દૃષ્ટિકોણનથી.”platonic love.આધુનિક જમનાની opposite sex નીદોસ્તીને‘pletonic love’નામ આપવામાં આવ્યું! આContinue reading ““દોસ્તી””
“અબોલ જીવ”
“जीवोजीवस्य भक्षणम्”!અબોલ જીવનો ઉપયોગ કરવો માનવસિદ્ધ અધિકાર છે!હું સવારે કચરો આપું, ત્યારે કચરાવાળા સાથે એક બિલાડી હોય જ! એટલે હું, કચરાવાળાનીમસ્તી કરું,અને પૂછુ ‘આ તારી ગર્લફ્રેન્ડ છે?!’ અને અમે બંને વાત કરતાં હોઈએ, ત્યારે એવા રસથી એ બિલાડી પણ જોતી હોય,જાણે એ પણ અમારી વાતો માણતી હોય! બહુજ પ્રેમાળ પ્રાણીછે,બિલાડી. આડુ ઊતરે,તો અપશુકન થાય!આપણે જુદાજુદાContinue reading ““અબોલ જીવ””
“છપ્પર ફાડકે”
“તેં માગ્યું,અને આપ્યું ખુદાએ…હવે અતિવૃષ્ટિ કે નુકશાનનીફરિયાદ ના કર,તું માંગે બે ચાર ઈંચ..તારી જરૂરત મુજબ,તેણે આપ્યું છપ્પડ ફાડીને..,ત્યાં આવા હિસાબો નથીને,એટલે “અંગાર”..!”…………………(અંગાર)તમને શું જોઈએ છે?… બસ! આપણી ઈચ્છાઓને કોઈ અંત નથી.એક ઈચ્છા પૂરી થાય,તો બીજાની ઈચ્છા જાગેઅને જે મળ્યું છે, એમાં કોઈ દિવસ સંપૂર્ણ સંતોષ, સંપૂર્ણ આનંદ થાય જ નહિ!! હંમેશાં, આપણો એક જ જવાબContinue reading ““છપ્પર ફાડકે””
“દમ્મ લગાકે હાઈસા”
“વિશ્વમાં જે કાંઈ ઇતિહાસ રચાયા…,જે કાંઈ નવી નવી શોધ નો જન્મ થયો,તેની પાછળ નું મુખ્ય કારણ…ત્યાં કોઈને કોઈ સમસ્યાઓ પેદા થઈ હશે..યાને..કે……,સમસ્યા એઆવિષ્કારનું બીજ છે. ! “– –/- (-ઇસબ મલેક “અંગાર”)#############બ્રહ્માંડમાં જીવોનુ જીવનએ જીવનનો એક “આવિષ્કાર” છે.. કીડીઓને મોઢામાં ખાવાનું લઈને ચાલતી જોઈ છે? એક લાઈનમાં હા ચાલ્યા જ કરે..ચાલ્યા જ કરે.. પણ રસ્તે કોઈContinue reading ““દમ્મ લગાકે હાઈસા””
“आ बैल मुझे मार!”
“સમસ્યાઓને દૂર કરવાનુંઠેલવી દેવાથીસમસ્યા ને વધુ શક્તિશાળીબનવાનોમોકો મળતો રહે છે…”(ઇસબ મલેક “અંગાર”) આગ લાગે, ત્યારે કૂવો ખોદવા જવાય?સમસ્યાનીરાહ જોવાની હોય?આ તો પેલું “હિન્દી-ચીની ભાઈ ભાઈ” જેવું જ થયું!! ભારત-ચીનની લડાઈની વાતો સાંભળીએ ત્યારે થાય,તે જમાનાની લડાઈમાં આપણે બહુજ ગાફેલ રહ્યા હતા! (એ ચોક્કસ સમજી શકાય એવી વાત છે.).આપણે કેટલીક વાર,સામેથી સમસ્યાને સહર્ષ, સ્વીકારીએ છીએ, પંપાળીએContinue reading ““आ बैल मुझे मार!””
“અવાજ,એનર્જી અને આપણે”
“છે અણુ થી પણ અધિક તાકાતશબ્દોમાં “અંગાર”,એ રચાવે તો કોઈનાજીવનબાગ સજાવે,વિસ્ફોટ કરે તો કોઈનાહીરોશીમાં વિરાન કરે..”!———– (ઇસબ મલેક “અંગાર”)***** ***** ***** ***** *ગાળ બોલવાની અંતાક્ષરી રમ્યા છો?કેમ નહિ?કારણકે ગાળ એ અપશબ્દ કહેવાય? એનો ઉદ્ભવ તો આપણા મગજમાંથી જ છે, એ ગાળ ગુસ્સામાં બોલીએ તો ‘અપશબ્દ’!!પણ પ્રેમથી બોલીએ તો? ‘પ્રેયર’ ખરુંને?”કોઈ દિવસ?આજકાલના જુવાનીયાઓને પૂછી જોજો આContinue reading ““અવાજ,એનર્જી અને આપણે””
“બગ ભગત”
એકાગ્રતા ની શક્તિનું ભૌતિકશ્રેષ્ઠ પરીક્ષણ એટલેબિલોરી કાચ… !ફક્ત બે ઈંચ વ્યાસમાં જે સૂર્ય પ્રકાશની ગરમી પડે, તેને એક જ કેન્દ્રમાં ફોક્સ કરવાથી.. લાકડું સળગવા લાગે…,મનની શક્તિઓ તો આનાથી હજાર ગણી વધારે હોય…..જો તેને એક જ કેન્દ્રમાં એકત્રિત કરવામાં આવે તો ..!!!”(ઇસબ મલેક “અંગાર”) \\\\\\\\\\\\\\\\\ \\\\\\\\\મનની શક્તિઓ તો એટલી તાકાતવાળી છે, કે તમે ધારો તો,આખા બ્રહ્માન્ડનેContinue reading ““બગ ભગત””
“રસના ચટકાં હોય,કુંડાં નહિ”
એલાસ્ટિકની દોરીને તમે, ખેંચો ખેંચો ખેંચો..એ બિચારી લંબાતી જાય લંબાતી જાય લંબાતી જાય, અ..ને અંતે એવી સટાક દઈને તૂટે કે સીધી તમારા હાથ ઉપર લાલ ચટક સોળ ઊઠી જાય!એક ભાઈ પાસે નોકરી નહોતી..એ બહુજ ગરીબ હતો.એની માએ કહ્યું,”તારા પાસે આ લોટથી ભરેલો ઘડો છે! એ વ્હેંચી એમાંથી પૈસા બનાવ! આ તો ભાઈ શેખચલ્લી. બસ સપનામાંContinue reading ““રસના ચટકાં હોય,કુંડાં નહિ””
“ગુણ ઉપર દુર્ગુણ ભારી”
“સારા ગુણો ની યાદી….બહુબહુ લાંબી હોય,તેમાંથી થોડા ક હોયતો પણ સારું જીવન જીવીશકાય,પણ….,અવગુણ એક જ આવીજાય..બધું બરબાદ કરી નાખે”—–ઇસબ મલેક “અંગાર” “હું”ની તાકાત”અણુ બોમ્બ”થી પણ વધારે છે! અણુબોમ્બ કદાચ સૂરસૂરીયું થઈ શકે! પણ “હું”નો સ્ફોટ તો ક્યારે ફાટશે નહિ. એવું નહિ બને!? આનો ધડાકો ‘અવાજ વગરનો’ હોય છે!“સારા ગુણ”ની વ્યાખ્યા શું? તમને પોતાને જેમાં,જેના થકી,Continue reading ““ગુણ ઉપર દુર્ગુણ ભારી””