અંધારામાં પડછાયો નહિ, ફક્ત હિંમત જ કામ આવે છે.

હમણાં વોટ્સએપ ઉપર એક સુવાક્ય મળ્યું…” પડછાયો કદી સાથ છોડતો નથી..!”એ તો ઠાલી ડાહી ડાહી વાતો છે,અંધારું થાય ત્યારે જોજે…”અંગાર”..,પડછાયો પ્રથમ ગાયબ હશે…!સાથ દેશે…જો,તારામાં હશે …તો હિંમત જ કામ આવશે…!”(ઇસબ મલેક “અંગાર”)શુ આ સાચું છે…?જરા જોઈએ…..તો,મારે રે સથવારો હરિ નામનો! તમે સાથી કોને બનાવો છો? અને શામાટે બનાવો છો? “સાથ” શબ્દ પરાધીનતાનો પર્યાય છે. તમેContinue reading “અંધારામાં પડછાયો નહિ, ફક્ત હિંમત જ કામ આવે છે.”

અફવા ફેલાવવી ગુન્હો છે… હકીકતો ને જાણવી જરૂરી છે.

કેટલીક વાર કાનથી સાંભળેલું કે નજરથી જોયેલું પણ ખોટું હોઈ શકે. કહેવાય છે ને “કમળો હોય તે પીળું દેખે”અમે નાના હતાં ત્યારે એક રમત રમતાં.”કાનમાં કહેવાની રમત” લગભગ પંદર/વીસ બહેનપણીઓ હોઈએ, અને એકના કાનમાં એકમાત્ર “શબ્દ” કહેવાથી શરૂઆત થાય અને અંતે છેલ્લી બહેનપણી એ જે શબ્દ સાંભળ્યો હોય તે કાંઈક જુદાજ રૂપમાં બહાર આવે!સતીશ કુરતાનીContinue reading “અફવા ફેલાવવી ગુન્હો છે… હકીકતો ને જાણવી જરૂરી છે.”

ઇરફાન,કુંદનીકા,રિશી,સલામ સાથે શ્રદ્ધાંજલિ….

હે ઈશ્વર! એને તારા કમરામાંપૂરી દેપણ ‘કલાકાર’ કોઈ દિવસ મરતો નથી.એની કલાનાતણખા સૌના દિલમાં ઝબૂકાવતો જાય છે.તમે હસતા હો,મસ્તી કરતા હો ત્યારે, બે બિલાડાને ઝઘડતાં જોતા હો, ઊડતાકબૂતરને એકીટશે તાકતી બિલાડીને જોતાહો ત્યારે, ‘ટોમ એન્ડ જેરી’ ‘ચાર્લી- ચેપ્લીન’ અવશ્ય યાદઆવેછે.’બકોર-પટેલ, મિયાં-ફૂસકી’ જેમણે વાંચ્યા હશે તેમને આ વસ્તુ સમજાશે. તે કેવો કલાકાર છે?જે બહુજ સુંદર સર્જનContinue reading “ઇરફાન,કુંદનીકા,રિશી,સલામ સાથે શ્રદ્ધાંજલિ….”

કુદરતને આપણી નહિ…, આપણને કુદરતની જરૂર છે.

આજે વિશ્વભરમાં કોરોના નો કહેર વચ્ચે , આપણી કેટલીયે માન્યતાઓ સાવ સાવ ઉલ્ટી સાબિત થઈ રહી છે.વાતને સમજવા માટે,કલ્પના ચાવલા! છેલ્લે સ્પેસમાં ગઈ ત્યારે એને ખબર હશે? કે એજ મશીનો જે એને અવકાશમાં ઉડાડે છે તેજ મશીનો તને હવાના કણકણમાં મેળવી દેશે?!”‘ચંદ્રયાન-2’નું શું થયું?જેમાં કુદરતનો સાથ નથી એવી વસ્તુઓ ક્યારે તમને દગો દઈ દેશે તેContinue reading “કુદરતને આપણી નહિ…, આપણને કુદરતની જરૂર છે.”

અશકય કશું જ નથી…, બસ મહેનત કરવી પડે…!

” હવાઈ તુક્કા ઉડાડવા “.. એ એક વાત છે. પણજુવાનીયાઓ એકમેકને અવળા રસ્તે ચઢાવે !! ‘ ખરાબ કામ કરવાના, ચોરી કરવાની.. આવું તમે ક્યારેક તો જોયું જ હશે!” હું બેઠો છું ને યાર! काय को worry!. જા તું તારે જે કરવું હોય તે કર, પણ પછી ચોરી પકડાય ત્યારે પેલા બડેમારખાંઓ ક્યાં ખોવાઈ જાય? તેContinue reading “અશકય કશું જ નથી…, બસ મહેનત કરવી પડે…!”

સંઘર્ષ એ પ્રગતિ માટેનું ફરજિયાત પગથિયું છે

આજે એક નાના અઢી મહિના ના છોકરા ને ગડથોલીયું ખાતા જોયું. બહુ મજા આવી , .. એના મા- બાપ ને ખુશ થતા જોવાની ..! અમારું છોકરું..!!! વાહ ગડથોલિયાં ખાય છે!! ત્યારે જ પેલા બાળકને જોઈ ને મને વિચાર આવ્યો કે આ બાળક શા માટે આટલી મહેનત કરતું હશે?! શું જરૂર છે એણે આવા પરાક્રમ કરવાContinue reading “સંઘર્ષ એ પ્રગતિ માટેનું ફરજિયાત પગથિયું છે”

પડકાર

જિંદગી જ એક પડકાર સમી છે. ઘણા ના મોઢે થી સાંભળ્યુ છે ” ભગવાન કરે તે સારું “!!! આ વાત થી હું બિલકુલ સહમત નથી . આ વાક્ય ની પાછળ તમારું ” આળસ” છતું થાય છે. તમારા સુષુપ્ત મનમાં ક્યાંક “ન કરવાની ભાવના ધરબાયેલી છે ” એટલે તમે ” ભગવાન” નામ નું ” બહાનું ”Continue reading “પડકાર”