જિંદગી ખુંખાર જોઈએ… ( કંઈક સારું કરીએ)

ઝાંઝવા ખળખળ નથી વહેતા કદી,જાત મુશળધાર હોવી જોઈએ….,હસ્તગત કઈ હોય કે ના હોય….,પણ લાગણી ચિક્કાર હોવી જોઈએ,મૃત્યુને પણ મારવી અઘરી પડે,જિંદગી ખુંખાર હોવી જોઈએ..!”( અજ્ઞાત)ઉપરની કડીમાં… જે વાતને વણી છે, તે છે…….. ખુમારી…!આંનદદાયક જીવન માટે ખુમારી એક ચમત્કારી પરિબળ બની રહે છે.દરેક કદમ ઉપર એક એક નવી ખુશી, સૌ કોઈને પ્રાપ્ત થાય.સપનાઓમાં રાચવું અને વસ્તુનેContinue reading “જિંદગી ખુંખાર જોઈએ… ( કંઈક સારું કરીએ)”

ચાલો…., તડફડાટને ……ઓળખીએ.

તરફડાટ એટલે ?તમે કહેશો,જળ બહાર આણેલાકોઈ મીન ને પૂછી જુવો !પણઘુઘવતા દરિયાની ભીતરજેઇકોરું કોરું તરફડે..એને તમે શું કહેશો ???(અજ્ઞાત)શાને આવાં મુજથી ડરીને ખેલ છોડી ઊડો છો?! પંખી માત્ર, પીંજરામાં પૂરાયેલુ તરફડતું નથી, પણ ખુલ્લા આસમાનમાં ઊડતું પંખી માણસજાતથી ડરેછે.જેમ ધરતીના ગર્ભમાં ક્યાંક અંદર કોઈક કારણસર દાવાનળ ધગધતો હોય છે જેઅચાનક જ્વાળામુખી બની ધરતીને ફાડી બહારContinue reading “ચાલો…., તડફડાટને ……ઓળખીએ.”

ઝવેરીની નજર જ હીરાના મોલ નક્કી કરી શકે.

“આગમાં તપાણા,ને કાપણીએ કપાયા,તોય અમારા મનડાનામુંજાણા,પણ જે દી ચણોઠીએ. તોલાણા,તે દી અમારા કાળજાવીંધાણા…!”(ઇસબ મલેક “અંગાર”આપણી આસપાસ ઘણી વખત કથીર જેવા પાત્રો, હીરાના મુલ નક્કી કરી રહ્યા હોય….ત્યારે સહેજ આંચકો લાગે..જાણકાર જ વસ્તુને મૂલવી શકે.હીરાના દાગીના પહેરીને ફરતાં તો ઘણા લોકોને જોયા છે. મને પણ ચમકતા હીરા જોવા બહુજ ગમે, પણ એક દિવસ એક બહેનને કોઈનાContinue reading “ઝવેરીની નજર જ હીરાના મોલ નક્કી કરી શકે.”

આપણી જિંદગી… જીવવા જેવી છે…..

” અપની જિંદગી સે,કભી નારાજ ના હો….ક્યાં પતા,જો તુજે મિલા હૈ વોહ,દુસરો કે લિયે સપના હો…”.. ———- અજ્ઞાત………માણસનીજાત તરીકે પોતાનીજાતને જોઈએ તો આ સુંદરઆંખ,બે હાથ, બેપગ,જીભ,કાન અને બીજાં પ્રાણીઓ પાસે નથી તેવું મગજ! કોના પાસે છે, આપણા સિવાય?પણ માણસને જે મન મળ્યું છે ને! તે મર્કટ જેવું છે. મનને કોઈ જાતનો સંતોષ નથી. એને ‘પારકીContinue reading “આપણી જિંદગી… જીવવા જેવી છે…..”

આજના સમયની બે ખાસ જરૂરિયાતો. (૧) જરૂરી સાવચેતી, (૨) માલિક ઉપર ભરોસો.

“રખ માલિક પે ભરોસા…,યે દિનભી ચલા જાયેગા.જીવ,ખુશિયોં કે સાથ….નયા દિન જરૂર આયેગા…”(ઇસબ મલેક “અંગાર”)આજે ચારે બાજુ કોરોના નો કાળો કેર છવાયેલ છે,” શુ થશે..?”“હજુ કેટલો ભયાનક સમય આવશે…?”આવા સતત ટેન્શનમાં ક્યાંક માનસિક બીમારી નો ભોગ પણ બની બેસે.. છે!પણ ……આ સંજોગોમાં બે બાબતોને ધ્યાને લેવાની છે..,(૧) જરૂરી સાવચેતી…,(૨) માલિક ઉપર ભરોસો.રાત્રે કેવું મજાનું ગલોટીયું વાળીનેContinue reading “આજના સમયની બે ખાસ જરૂરિયાતો. (૧) જરૂરી સાવચેતી, (૨) માલિક ઉપર ભરોસો.”

અંધારામાં પડછાયો નહિ, ફક્ત હિંમત જ કામ આવે છે.

હમણાં વોટ્સએપ ઉપર એક સુવાક્ય મળ્યું…” પડછાયો કદી સાથ છોડતો નથી..!”એ તો ઠાલી ડાહી ડાહી વાતો છે,અંધારું થાય ત્યારે જોજે…”અંગાર”..,પડછાયો પ્રથમ ગાયબ હશે…!સાથ દેશે…જો,તારામાં હશે …તો હિંમત જ કામ આવશે…!”(ઇસબ મલેક “અંગાર”)શુ આ સાચું છે…?જરા જોઈએ…..તો,મારે રે સથવારો હરિ નામનો! તમે સાથી કોને બનાવો છો? અને શામાટે બનાવો છો? “સાથ” શબ્દ પરાધીનતાનો પર્યાય છે. તમેContinue reading “અંધારામાં પડછાયો નહિ, ફક્ત હિંમત જ કામ આવે છે.”

અફવા ફેલાવવી ગુન્હો છે… હકીકતો ને જાણવી જરૂરી છે.

કેટલીક વાર કાનથી સાંભળેલું કે નજરથી જોયેલું પણ ખોટું હોઈ શકે. કહેવાય છે ને “કમળો હોય તે પીળું દેખે”અમે નાના હતાં ત્યારે એક રમત રમતાં.”કાનમાં કહેવાની રમત” લગભગ પંદર/વીસ બહેનપણીઓ હોઈએ, અને એકના કાનમાં એકમાત્ર “શબ્દ” કહેવાથી શરૂઆત થાય અને અંતે છેલ્લી બહેનપણી એ જે શબ્દ સાંભળ્યો હોય તે કાંઈક જુદાજ રૂપમાં બહાર આવે!સતીશ કુરતાનીContinue reading “અફવા ફેલાવવી ગુન્હો છે… હકીકતો ને જાણવી જરૂરી છે.”

ઇરફાન,કુંદનીકા,રિશી,સલામ સાથે શ્રદ્ધાંજલિ….

હે ઈશ્વર! એને તારા કમરામાંપૂરી દેપણ ‘કલાકાર’ કોઈ દિવસ મરતો નથી.એની કલાનાતણખા સૌના દિલમાં ઝબૂકાવતો જાય છે.તમે હસતા હો,મસ્તી કરતા હો ત્યારે, બે બિલાડાને ઝઘડતાં જોતા હો, ઊડતાકબૂતરને એકીટશે તાકતી બિલાડીને જોતાહો ત્યારે, ‘ટોમ એન્ડ જેરી’ ‘ચાર્લી- ચેપ્લીન’ અવશ્ય યાદઆવેછે.’બકોર-પટેલ, મિયાં-ફૂસકી’ જેમણે વાંચ્યા હશે તેમને આ વસ્તુ સમજાશે. તે કેવો કલાકાર છે?જે બહુજ સુંદર સર્જનContinue reading “ઇરફાન,કુંદનીકા,રિશી,સલામ સાથે શ્રદ્ધાંજલિ….”

કુદરતને આપણી નહિ…, આપણને કુદરતની જરૂર છે.

આજે વિશ્વભરમાં કોરોના નો કહેર વચ્ચે , આપણી કેટલીયે માન્યતાઓ સાવ સાવ ઉલ્ટી સાબિત થઈ રહી છે.વાતને સમજવા માટે,કલ્પના ચાવલા! છેલ્લે સ્પેસમાં ગઈ ત્યારે એને ખબર હશે? કે એજ મશીનો જે એને અવકાશમાં ઉડાડે છે તેજ મશીનો તને હવાના કણકણમાં મેળવી દેશે?!”‘ચંદ્રયાન-2’નું શું થયું?જેમાં કુદરતનો સાથ નથી એવી વસ્તુઓ ક્યારે તમને દગો દઈ દેશે તેContinue reading “કુદરતને આપણી નહિ…, આપણને કુદરતની જરૂર છે.”

અશકય કશું જ નથી…, બસ મહેનત કરવી પડે…!

” હવાઈ તુક્કા ઉડાડવા “.. એ એક વાત છે. પણજુવાનીયાઓ એકમેકને અવળા રસ્તે ચઢાવે !! ‘ ખરાબ કામ કરવાના, ચોરી કરવાની.. આવું તમે ક્યારેક તો જોયું જ હશે!” હું બેઠો છું ને યાર! काय को worry!. જા તું તારે જે કરવું હોય તે કર, પણ પછી ચોરી પકડાય ત્યારે પેલા બડેમારખાંઓ ક્યાં ખોવાઈ જાય? તેContinue reading “અશકય કશું જ નથી…, બસ મહેનત કરવી પડે…!”