સંઘર્ષ એ પ્રગતિ માટેનું ફરજિયાત પગથિયું છે

આજે એક નાના અઢી મહિના ના છોકરા ને ગડથોલીયું ખાતા જોયું. બહુ મજા આવી , .. એના મા- બાપ ને ખુશ થતા જોવાની ..! અમારું છોકરું..!!! વાહ ગડથોલિયાં ખાય છે!! ત્યારે જ પેલા બાળકને જોઈ ને મને વિચાર આવ્યો કે આ બાળક શા માટે આટલી મહેનત કરતું હશે?! શું જરૂર છે એણે આવા પરાક્રમ કરવાContinue reading “સંઘર્ષ એ પ્રગતિ માટેનું ફરજિયાત પગથિયું છે”

પડકાર

જિંદગી જ એક પડકાર સમી છે. ઘણા ના મોઢે થી સાંભળ્યુ છે ” ભગવાન કરે તે સારું “!!! આ વાત થી હું બિલકુલ સહમત નથી . આ વાક્ય ની પાછળ તમારું ” આળસ” છતું થાય છે. તમારા સુષુપ્ત મનમાં ક્યાંક “ન કરવાની ભાવના ધરબાયેલી છે ” એટલે તમે ” ભગવાન” નામ નું ” બહાનું ”Continue reading “પડકાર”