“આ તો જીવનની ચોપાટ “અંગાર”,ક્યારેક જીત પણ મળે,ક્યારેક વનવાસ પણ મળે,ઉમ્મીદોને વળગી રહી,સતત પાસા ફેંકતા રહેવું…..,માણસ છૈ ભૈ માણસ,ક્યારેક ક્યારેક મહેકતા રહેવું..!”——– (ઇસબ મલેક “અંગાર”)ફુટબોલના મેદાનમાં,ખેલાડી અને રેફરી બન્ને,એક સરખું જ દોડતા હોય છે,પણ ઇનામ ફક્ત ખેલાડીને જ મળે છે! કારણ કે..,ખેલાડી “ગોલ” કરવા દોડતો હોય છે. જયારે,રેફરી “ભૂલો” શોધવા માટે.ઈશ્વરને હમેશાં “ખેલાડી” જ પસંદContinue reading “ચલતી રહે જિંદગી!!.”
Category Archives: Thoughts
ધોળે દિવસે….,ઘુવડની આંખે અંધારું..!
“અન્યના ઉજાસની અપેક્ષાએબેસી રહીને,અંધકારની ફરિયાદ ના કર“અંગાર”,એક વખત ભીતરની જ્યોતજલાવી તો જો…!……..(ઇસબ મલેક “અંગાર” મને u.p.s.cની પરીક્ષામાં તાવ આવતો હતો, અને “ભાઈ”એ મદદ ના કરી એટલે હું નાપાસ થયો.,પણ એના બદલે, જે કામ લીધું છે, તે માટે મહેનત કરીએ.“યાહોમ કરીને પડો, ફતેહ છે આગે”!!આપણે જ આપણું અજવાળું,ને આપણે જ આપણું અંધારું.આપણે ઈન્દ્રીયોને આધીન છીએ.ઈન્દ્રીયો દ્વારાContinue reading “ધોળે દિવસે….,ઘુવડની આંખે અંધારું..!”
બુદ્ધિ જરૂરી છે,પણ અંતરાત્માના અવાજ સાથે..
“હવે હવાનું કામ બુદ્ધિએ સંભાળી લીધું છે..”અંગાર”,અંતરાત્માના ચિરાગને ગણતરીઓથીઆસાનીથી બુઝાવી નાખે છે..!”— (ઇસબ મલેક “અંગાર”) બુદ્ધિ બહુ જ ઉસ્તાદ છે..તે ધારે ત્યાં બેસે ઊઠે! એને જાતપાત,રંગભેદ,ઊંચનીચ કશું જ લાગુ નથી પડતું. એ માખી જેવી છે.તમે એને કેવી રીતે વાપરો છો? જેમ માખી ગંદવાડ પર બેસી બણબણ કરી મિઠાઈ ઉપર બેસી જાશે,તેમ બુદ્ધિનું પણ છે,ફરક એટલોContinue reading “બુદ્ધિ જરૂરી છે,પણ અંતરાત્માના અવાજ સાથે..”
જરૂરી છે એક અલગ”દૃષ્ટિ”
“કોઈ પણ માણસ સંપૂર્ણ સારો હોતો નથી..આ વાતને આપણે સૈદ્ધાંતિક માનીએ…પણ વહેવારીક નથી સ્વીકારતા નથી.સામે વાળા પાસે સંપૂર્ણ સારાની અપેક્ષા રાખીએ..!”—– ઇસબ મલેક “અંગાર”“વિશ્વાસ”બહુજ ધારદાર “ભાવ” છે.ગમે તેવા લોખંડી વ્યક્તિત્વને કોતરી ખાય! સામે વાળો ગમે તેટલો સારો હોય, પણ કાન ભંભેરણી વિશ્વાસને ડગાવી દે.રામ જેવા રામ, જેને આપણે,ભગવાન માનીએ છીએ.એ..ધોબીના કહેવાથી એવા તો ડગી ગયાContinue reading “જરૂરી છે એક અલગ”દૃષ્ટિ””
“ગુંચવણ જિંદગીની!”
“આમ જુઓ તો…અવળા સવરી આટીઘૂંટી…જિંદગી ગુંચવણ ભરી એકપહેલી છે,પણ…….,જાગ્યા ત્યાંથી સવારગણીએ…”અંગાર”..,તો વાત સાવ સહેલી છે..!”—- (ઇસબ મલેક “અંગાર”)__ભૂલ ભૂલામણીની એક રમત આવતી.એક પ્લાસ્ટિકની ડીશ જેવું હોય, તેમાં આડી-અવળી પટ્ટી હોય,અને એક કાંકરી આમતેમ ફેરવવાની! આ “ભૂલ ભૂલામણીની રમત એટલે આપણી જિંદગી”.અંધશ્રદ્ધા અને અતિશયોક્તિ એ જ જિંદગીને અટપટી બનાવી છે.તે દિવસે,જો ફુગેગો ના ઉઠાવ્યો હોત,તો એક્સીડન્ટContinue reading ““ગુંચવણ જિંદગીની!””
“દિશા ભ્રમ”
“સોનાથી પિતળ ની ચમકજ્યારે વધુ દેખાવ માંડે,ત્યારે તારી દ્રષ્ટિની નહિ….,દિશાઓની ખામીમાનજે “અંગાર”..!”———-( ઇસબ મલેક “અંગાર”) એક વખત,મારે એક નવા શહેરમાં જવાનું થયું.આ એવી જગ્યા હતી જ્યાં ચાલીને જવાનું હતું.અને હું જગ્યાથી અજાણ એટલે પૂછતાં પૂછતાં આગળ વધતી હતી.”સીધા જાવ….સીધા જાવ”! લોકોનો એક જ જવાબ. છેવટે મોબાઈલમાં”ડાયરેક્સન” જોવા માટે ગૂગલમેપની મદદ લેવા માંડી,પણ..ઓલી ચાંપલીતો બોલે રાખે..Continue reading ““દિશા ભ્રમ””
પરાધીનતા
“કુદરતી નિરાધાર હોય, તેતો સમજ્યા,પણ …,કેટલાક પોતાની ક્ષમતાને શુસુપ્ત કરી, નાના નાના કાર્યોમાં બીજા ઉપર આધાર રાખી , હાથે કરીને નિરાધાર બની રહ્યા છે..!”—- -(ઇસબ મલેક “અંગાર”) એક બહેન પરણી પછી વર્ષો સુધી સરસ રીતે ઘર સંભાળ્યું! એમને પોતાની તાકાતનું ભાન નહોતું. એ તો એમજ સમજતાં હતાં કે ‘ઘર સંભાળવું’,એ જ ‘કામ’ કહેવાય, પણ એમનાContinue reading “પરાધીનતા”
“કુરૂક્ષત્ર”
“સામે પાસાઓના કપટ હોય,અને એ ચાલ પણ શકુનીની હોય,બધું જાણવું, બધું સમજવું,છતાં રમવા ઉતરવું,“અંગાર”…,વ્યથા સહદેવની…,ક્યારેક ક્યારેકહજુ જીવે છે…જમાનામાં !…. ઇસબ મલેક “અંગાર”_ _ _ _ __જ્યારે,પોતાના જ આ જિંદગીની રમતમાં,ચાલ ચાલતાં હોય,અને ‘કપટ’ કરતાં હોય! ત્યારે “ઉઘાડી આંખે કૂવામાંપડવા” જેવી જ આ વાત છે.ખબર છે અહીં ખોટું થઈ રહ્યું છે! પણ આ બધા ‘બીડ્યાં મોContinue reading ““કુરૂક્ષત્ર””
”રાખનાં રમકડાં”
“ઉપરવાળો માંગો તે આપેજ છે“અંગાર”,આ મારુ..આ મારુ.કહેશેતો મારશે જઆ તારું..આ તારું..હશે ત્યાં તારશે.. જ”— -(ઇસબ મલેક “અંગાર”)_‘આ મારું,આ તારું’કહીને,એકબીજાને ભાંડે રે!રાખના રમકડાં, મારા રામે, રમતાં રાખ્યાં રે.!!’ઉપરના શબ્દોમાં “રામ” શબ્દ આવ્યો.આ “રામ” કોણ છે? આપણે એને ઓળખતાં નથી.એ‘અલ્લાહ’ છે?, એ ‘અશોજરથુષ્ટ્ર’છે? ‘ઈશુ ખ્રિસ્ત’ છે? તમે ઓળખતા હો તો કહેજો. મારે એને મળવું છે. હું જન્મીContinue reading “”રાખનાં રમકડાં””
“અનુશાસન”
મુક્તિદા કુમાર ઓઝા. જાણીને નવાઈ લાગે,અનુસાશનની બાબતમાં …સમગ્ર પ્રાણી જગતમાં પ્રથમ નંબરે….નાનકડી કીડી આવે…..!અને છેલ્લે નંબરે….,મનુષ્ય ..જાત…!——(ઇસબ મલેક “અંગાર”) શિસ્તબદ્ધતા ન હોવાના કારણે,માણસનું કેટલું અધ:પતન થયું છે?! આપણે ‘માણસની માણસ’ સાથે સરખામણી કરીએ તે સમજાય.આપણે કહીએ ‘ક્યાં રાજા ભોજ અને ક્યાં ગાંગો તેલી’.પણ હવે તો માણસ જાતની સરખામણી..કાગડા, કૂતરા, કબૂતર અને કીડી સાથે થવા માંડીContinue reading ““અનુશાસન””