યાદ…!

તારી યાદને વાગોળવું! ગમે પણ યાદ તને? હું કરતી નથી.નકામા દર્દનો સ્વીકાર હું કરતી નથીગમી’તી’તી તળાવનીપાળ,જ્યાંતું અને હું મળતાંહતાં!હવે હું એ પાળની કોર જાતી નથી..!લીધો’તો વિરામ જિંદગીમાંજ્યાં તું હતોને હું હતીબસ! હવેએજ મુલાકાતોની ફરિયાદ નથીકેમકે હુંતારી યાદને વાગોળું“તને યાદ કરતી નથી “..…..મુક્તિદા કુમાર ઓઝા

આ મુબઈમાં કૉરોના

કોરોના કહેર … સિક્કાની બીજી બાજુ.. મુક્તિદા કુમાર ઓઝા કોરોના કહેર વચ્ચે,કેટલાક બનાવોસારા પણ થયા છે,જે નહોતા અનુભવ્યા…,તેટલા કુદરતથી નજીકપણ ગયા છે…!—— (ઇસબ મલેક અંગાર) કેવી શાંતિ છે!? આ મુંબઈ છે???!!!આંખ બંધ કરીને સાંભળ્યું તો હવાના સૂસવાટાના સૂર…! કુદરતના એ કાગડા- કૂતરા અને પંખીઓના કિલ્લોલ સાથે સૂર મેળવી રહ્યા છેમારા શ્વાસોચ્છવાસની એ ‘રિધમ્’ પણ જાણેContinue reading “આ મુબઈમાં કૉરોના”