આચાર સંહિતા

“આચારસંહિતા… નું નામ આવે,ફક્ત ચૂંટણીની જ વાત દેખાય આપણને…,જીવનની આચારસંહિતા… ને કોણ યાદ કરે “અંગાર”!!”—— ઇસબ મલેક”અંગાર”!!___ ___ ___ ___ ___ ___ ___ ___ ___ ____ __ ___ __મેઘધનુષના સાત રંગો મળીને,એક રંગ બન્યો‘સફેદ’.પણ એ રંગોને જો કોઇ રંગ જુદો પાડતો હોય તો તે છે ‘કાળો’ કાળા રંગમાં,જેટલા રંગ ભળે તે સામાન્ય રીતે આંખોને અણગમતાContinue reading “આચાર સંહિતા”

દરેક હાલે, જીવનબાગનો શુંગાર છીએ…

“કદીક ફૂલ છીએ, તો કદી તુષાર છીએ,દરેક હાલે જીવન બાગનો શુંગાર છીએ,ભલે પરાઇ વ્યથામાં અમે ખુવાર છીએ,યુગોના હૈયે વસી જાય એવો પ્યાર છીએ.”( શુન્યપાલનપુરી) પ્રેમ એક એવી વસ્તુ છે જે ખરીદવાથી નથી મળતો. માગવાથી પણ નથી મળતો. એ તો સંવેદના છે. પ્રેમ પોતાના માંથી જ પેદા થતો હોય છે અને એ બીજાને આપવા અને લેવાContinue reading “દરેક હાલે, જીવનબાગનો શુંગાર છીએ…”

જિંદગી ખુંખાર જોઈએ… ( કંઈક સારું કરીએ)

ઝાંઝવા ખળખળ નથી વહેતા કદી,જાત મુશળધાર હોવી જોઈએ….,હસ્તગત કઈ હોય કે ના હોય….,પણ લાગણી ચિક્કાર હોવી જોઈએ,મૃત્યુને પણ મારવી અઘરી પડે,જિંદગી ખુંખાર હોવી જોઈએ..!”( અજ્ઞાત)ઉપરની કડીમાં… જે વાતને વણી છે, તે છે…….. ખુમારી…!આંનદદાયક જીવન માટે ખુમારી એક ચમત્કારી પરિબળ બની રહે છે.દરેક કદમ ઉપર એક એક નવી ખુશી, સૌ કોઈને પ્રાપ્ત થાય.સપનાઓમાં રાચવું અને વસ્તુનેContinue reading “જિંદગી ખુંખાર જોઈએ… ( કંઈક સારું કરીએ)”