તમે મારી લાગણીનું ઈન્વેસ્ટમેન્ટ ..
સંસ્કારનું સિંચન,
આ દુનિયામાં “મા” બનવાનો અધિકાર તમે છો.. ,
ફળ બનવા ફણગેલા આંબાના મૂળ,
ચૈત્રમાં એ કડવા નીમના
મધુરા મોર તમે છો.
સંસાર-સાગરના ઘૂઘવતા,એ દરિયા વચ્ચે ખેંચાતી ,
હાલક-ડોલક થાતી,મારી હોડીના તારણહાર તમે છો ..,
તમે જ મારા”મા.
જે હાથ નહિ પણ હૈયું થામે..
અંતરના ઊંડાણથી હાલક-ડોલક થાતી
મારી જીવન નૈયા !
હાથ નહિ પણ હૈયાની,’હૂફરૂપી હલેસાં’થી તરાવી છે!!
મુક્તિદા કુમાર ઓઝા
Touches all the hearts……
LikeLike