તમે જોયું!?
મેં તો કંડાર્યું મારા જીવનનું કોડિયું.
ઘી-સુગંધિત આયખાને ઊજવાળીયું…
મનમાં ઉતાર્યું, મારા હાથે એવું તો ઘડાયું!
નવતર રૂપે દુનિયા સામે અવતાર્યું!!
મેં આપ્યું? ક્યાં આપ્યું? કોને આપ્યું? કેમ આપ્યુ?
પહેલું કામ કર્યું ભૂલી ગઇ હું..
તમે જોયું?મનમાં ઉતાર્યું મારા હાથે એવું તો ઘડાયું જીવનનુંકોડિયું!
નવતર રૂપે દુનિયા સામે અવતાર્યું!!
ઘી સુગંધિત આયખાનુ ઊજવાળીયું!!!
કાર્ય કરતાં મારા હાથે જ ઘડાયું!
જૂઠું બોલું ભ્રષ્ટ થવાને ?સાચું બોલુ મન ભરવાને! મારા થકી ભરમાયું!
જેવું ને તેવું એ હરખાયું. સૌની સચ્ચાઈમાં એ વિસરાયું.. !!
જૂઠું બોલું ભ્રષ્ટ થવાનેસાચું બોલું મન ભરવાને.તમે જોયું?! મેં તો કંડાર્યું.જીવનનું કોડિયું…