“નામદારની ભૂલ હોય જ નહીં”

તમે કોઈ દિવસ પોતાની ભૂલો જોવાની કોશીશ કરી છે? પગ નીચેથી પાણીનો રેલો પસાર થાય,ત્યારે જ ખબર પડે કે ભાઈ! પગ નીચે પાણી આવ્યું! તમે,આ વાંચો છો..ત્યારે જરા તમારી જિંદગીમાં પાછળ જુઓ..શુ વિચાર આવે છે??કોલેજમાં,મને રમિલા ગમતી હતી,તે વધારે સારી હતી.કોમર્સના બદલે આર્ટ્સમાં ગયો હોત તો? વધારે સારી રીતે જિંદગી માણી શક્યો હોત! એક નાContinue reading ““નામદારની ભૂલ હોય જ નહીં””

“મૌનમ્ પરમ્ ભૂષણમ્”

“જ્યાં શબ્દોની તાકાત….,બેઅસર થઈ જાય…..,ત્યાં ક્યારેક લાગણીસભરમૌન અસર કરી જાય….!”(ઇસબ મલેક “અંગાર”)મૌનને વિચારવા માટે મૌન રહેજે.બહુ બોલીશ તો મૌન ભૂલાઇ જશે.કાયમના મૌનને મૌત કહે છે.એક વ્યક્તિ તમારાથી બોલતી ઝઘડતી બંધ થાય તો સમજવું કે એ સંબંધનો,એ સંબંધની લાગણી,એ સંબંધની અંદર રહેલા પ્રેમનો અંત આવી ચૂક્યો છે!! ‘મોત’ અને ‘મૌન’ વચ્ચે ફરક કશો જ નથી..બંન્ને ‘દંતવ્યજContinue reading ““મૌનમ્ પરમ્ ભૂષણમ્””

“ખુદકો જાનો ખુદકો પહેચાનો”

“બીજાને સમજાવવાનું બંધ કર“અંગાર”….,બની શકે તો બીજાનેસમજવાનો પ્રયાસ કર,અને એ માટે પહેલા ખુદનીજાતને પ્રથમ સમજ.—-( ઇસબ મલેક “અંગાર” )ખ્યાતનામ હાસ્ય લેખક શ્રી જ્યોતીન્દ્ર દવેની એક સરસ વાર્તા “આંજણી”..આ મને બહુજ યાદ આવે.જ્યારે “હું”કોઈકને”સલ્લાહ” દેવા જાઉં!‌મને યાદ આવે પેલો ‘બિચારો’દર્દી! અને તેની ‘કફોડી’ હાલત.“ઓ હો હો..તમને આંજણી થઈ છે? એક કામ કરો કચૂકો ઘસીને બે વારContinue reading ““ખુદકો જાનો ખુદકો પહેચાનો””

“મિત્રતા”

એક્સપાયરી ડેટ ના વાંચ,આંગળીના વેઢે લાભ ગેરલાભનાહિસાબો તું ના વાંચ,મુકીદે બધી ગણત્રીઓની વાત,દોસ્તીની બાબતમાં..છેને “અંગાર”…,ફક્ત લાગણીઓને વાંચ…!”—-ઇસબ મલેક “અંગાર”જેની સાથે વાતની શરૂઆત જ “ગાળ”થી થાય..અને એ ‘ગાળ’ બોલવામાં “ગળ્યાશ જ અમૃત”ની હોય! સાંજ પડે ને ટપ્પા-ટોળી! રાહ જોવાની,અર્ધી-અર્ધી ચાની મઝા લેવાની” એતો જે આનંદ છે,અનેરો આનંદ છે.જેણે અનુભવ્યો હોય,તેને જ ખબર પડે.મિત્ર સાથે “ગણતરી” શાની?તારું-મારું,Continue reading ““મિત્રતા””

“અંધશ્રદ્ધા”

“શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે,ફરક છે છે સાવ બારીક…,મનના વિશ્વાસ સાથે ,આપણી કોશિશ પણ કરીએ, અને પરિણામની અપેક્ષા રાખીએ તે શ્રદ્ધા……,પણ કશુંજ કર્યા વગર,ખાલેખાલી ચમત્કારોની રાહ જોઈએ..તે અંધશ્રદ્ધા…!”—– ઇસબ મલેક “અંગાર” શુક્રવારની વરતા,”સંતોષામા”ની વારતા સાંભળી છે?આ વારતાની નાનકડી ચોપડી મળે,એમાં વ્રત કેમ કરવું એનું પણ વરંણન હોય..બૈરાંઓ એ પ્રમાણે વ્રત પણ કરે! સોળ સોમવારની વારતા! આContinue reading ““અંધશ્રદ્ધા””

ભવાઈ

ભવાઈમુક્તિદા કુમાર ઓઝા“અનોખી છે રંગ ભૂમિ આ જીવનની રંગભૂમિ .,નક્કી નથી કયું પાત્ર ક્યારે ભજવવાનું તારે,ક્યારેક હિરો પણ તું, ક્યારેક વિલન પણ તું,ક્યારેક જોકર બની નેભીતરમાં ભરી ગ્લાનિ ઓ કૈક,જગતને હસાવવાનું પણ તારે,લગાવશે કેટલાય ધક્કાઓ જમાનો,ખુદને સંભાળવાનું પણ તારે…!”——ઇસબ મલેક “અંગાર“जिंदगी का सफर, है ये कैसा सफर कोई समज़ा नहि कोई जाना नहि !”આ જિંદગી”નાટક”છે!!Continue reading “ભવાઈ”

“લાંબા જોડે ટૂંકો જાય મરે નહિ તો માંદો થાય!”

” ચા કરતા કિટલીઓ વધુ ગરમથતા પહેલા એટલું વિચારતી નથી જમાનામાં,કે હમણાં પોતે ખાલી થઈ જશે..અને ઘસી ઘસી ને ધોવાય પણ જશે..,બીજાની ગરમીએ ગરમ થનારના હાલઆવા જ થાય છે..!”—ઇસબ મલેક “અંગાર” લાંબા જોડે ટૂંકો જાય,મરે નહિ તો માંદો થાય…પોતાની જાતને પોતાના અસ્તિત્વને ભૂલી જઈ આપણે પણ એવા બનવા કોશીશ કરીએ!આપણે એજ ત્રાજવામાં જાતને તોળવા કોશીશContinue reading ““લાંબા જોડે ટૂંકો જાય મરે નહિ તો માંદો થાય!””

“નેકી કર કૂંવેમેં ડાલ”

“નેકી કર કૂંવેમેં ડાલ” મુક્તિદા કુમાર ઓઝા “ભૂકંપમાં અવાજ પણ આવે,અને પાયમાલી પણ દેખાય,છતાં સમયનાડ વહેણમાં ભૂલી શકાય,પણ અહીં તો નથી અવાજ આવતો,નથી પાયમાલી નજરે દેખાતી”અંગાર”..,અને પડઘાઓ જીવનભર પડ્યા કરે,કેટલી તાકાત હશે વિશ્વાસ તૂટવાની વાતમાં..!”——- ઇસબ મલેક “અંગાર”__સાચા રસ્તે જતો હો,તો. જરા પણ માથું ન હલાવજો અને “ઈગો” ના રાખતા. પોતાની જાતને ખબર જ હોયContinue reading ““નેકી કર કૂંવેમેં ડાલ””

“બેલી તારો તું જ છે!”

“અન્યોની ભરોસે શક્તિવાન નાબની શકાય,ખરાખરીના સમયે એ કદાચભાગી પણ જાય…..,હશે જો તારા ભીતરમાંજલ જલ્લા હિંમત તો,ગમે તેવા પડકારોને પહોંચવા,શક્તિઓ તારી જાગી જશે..!”—– ( ઇસબ મલેક “અંગાર”) “બંદર છો દૂર છે, જાવું જરૂર છે..બેલી તારો તું જ છે જાવું જરૂર છે!”આ સંસારના દરિયા કાંઠે,તમારી જાતની હોડી,લાંગરીને ઊભી છે!સંસાર સાગરને પાર તો કરવો જ છે.બીજા કિનારે પહોંચવાContinue reading ““બેલી તારો તું જ છે!””

ખ્વાહીશ પૂરી કરવા પાયાની શરત મહેનત કરો

“ના તો ચૈનથી જીવવાદે છે,ના તો મૂકી મુકાતી પણ નથીઆ ખ્વાઈશોનીભરમાર “અંગાર”,એ જોને કદી ટૂંકી થાતી નથી!—– ( ઇસબ મલેક “અંગાર”) આ કંજૂસની ઈચ્છાની જેમ જ આપણી ખ્વાહીશ ક્યારે પણ પૂરી નથી થતી.‘ઇક્બાલ’ ફિલ્મનું ગીત મને બહુજ ગમે છે..कुछ पाने की हो आस आस..कोई अरमान हो जो खास खास..आशायें..आशायेंहर कोशिशमें हो वार वार,करे दरियों कोContinue reading “ખ્વાહીશ પૂરી કરવા પાયાની શરત મહેનત કરો”