મુક્તિદા કુમાર ઓઝા. જાણીને નવાઈ લાગે,અનુસાશનની બાબતમાં …સમગ્ર પ્રાણી જગતમાં પ્રથમ નંબરે….નાનકડી કીડી આવે…..!અને છેલ્લે નંબરે….,મનુષ્ય ..જાત…!——(ઇસબ મલેક “અંગાર”) શિસ્તબદ્ધતા ન હોવાના કારણે,માણસનું કેટલું અધ:પતન થયું છે?! આપણે ‘માણસની માણસ’ સાથે સરખામણી કરીએ તે સમજાય.આપણે કહીએ ‘ક્યાં રાજા ભોજ અને ક્યાં ગાંગો તેલી’.પણ હવે તો માણસ જાતની સરખામણી..કાગડા, કૂતરા, કબૂતર અને કીડી સાથે થવા માંડીContinue reading ““અનુશાસન””
Author Archives: Muktida Oza
“ચલતા હૈ!”
“એ તો ચાલશે…”ની મનોવૃત્તિ…જીવનમાં નિષ્ક્રિયતા થવાનું…,મોટામાં મોટું બહાનું…!(ઇસબ મલેક “અંગાર”) અમારે એક કામવાળી હતી.એ એટલું ફટાફટ કામ કરે! એ જાય પછી,અથવા પહેલાં ઘરના દરેક ખૂણાના જાળાંની સફાઈ હું કરું.પણ અહીં,બેઉ બાજુ જરૂર!”આપણને કામની” અને એને “પાપી પેટ કે ખાતીર”પૈસાની.. એ જેવી ઘરમાં પ્રવેશે એટલે જાણે કહેવાય છેને “પાડોપાણીમાં ઝૂલતો તરસે મરે”.આ’પાડો’એટલે ભેંસ.ઉનાળામાં પાણીના ખાબોચીયાંઓમાં કલાકોContinue reading ““ચલતા હૈ!””
“નાણાં વગરનો નાથિયો..અને નાણે નાથાલાલ!”
“ખનખનિયાના આ ખેલમાં,દિલને બહેરા કરી બેઠા,હું જ સારો, બીજા ખરાબના વહેમમાં,વિચારોના વહેણ સુકવી બેઠા….!”(ઇસબ મલેક “અંગાર”) વિનોદ ભટ્ટની એક કટાક્ષિકા છે, એક માણસ’બજાણીયો’હતો.લોકો સામે અટપટી વસ્તુઓ ખાઈને ખેલ બતાવતો.આજે એક મોટી સોસાયટીમાં પ્રવેશી ગયો.આ ખેલ જોવા અબાલ-વૃદ્ધનું ટોળુંજમા થયું,ખીલી,બ્લેડ,કાચનાબલ્બ ને ચણા મમરની જેમ એ તો ચબાવી ગયો,પછી રસ્તે પડેલી ઈંટનો ભૂકો કરી ખાઈ ગયો..આ બધું,લોકોContinue reading ““નાણાં વગરનો નાથિયો..અને નાણે નાથાલાલ!””
સંપત્તિ અને સતાની ચમકમાં નક્કી થાય છે,માણસનું સ્થાન!
” “આતો વજનકાટાથી ગુણવત્તાનક્કી કરવા જેવી વાત થઈ“અંગાર”….,આજકાલ ભભકા,દેખાવ અને જાહોજલાલીનેઆધારે માણસનું સ્થાનનક્કી થવા લાગ્યું…! રૂપેરી કાંબીથી શોભતા હાથે,ટપારેલો,ટૂંપીટૂંપીને સુંવાળો બનાવેલો,બાવળની રૂપાળી સોનેરી લાંબી લાંબી કળીઓ જેવી આંગળીઓથી કંડારાયેલ,તથા ધીમા તાપે, તળાવની કાળીમાટીથી બનેલી તાવડીમાં શેકાયેલો રોટલો ક્યાં??? અને”ટુ મિનિટ!” ફટાફટ નૂડલ ક્યાં!! અને પછી..પાચનતંત્રની તો એવી હાલત થાય કે તબિયત જોતાં જ ટીવીવાળી”એડવર્ટાઈઝમેન્ટ બોલે”Continue reading “સંપત્તિ અને સતાની ચમકમાં નક્કી થાય છે,માણસનું સ્થાન!”
માનવ મનના માળા
પાંચ મિનિટ આંખ બંધ કરેલી રાખો.! સુપ્રસિદ્ધ જ્યોતિષી શ્રીજયંતભાઈ જોશીજી!શું થયું? અરે,ખુલ્લી આંખે પણ કામ કાંઈક કરતા હો અને વિચાર બીજે ઘૂમતા હોય! એટલે તો શાક કાપતાં કાપતાં કેટલીય વાર આંગળીએ ચાકુ વાગી જતો હોય! આવું ઑફિસમાં પણ થતું હોય.‘લુકીંગ ટુ લંડન,ટોકિંગ ટુ ટોકીયો’!અરે ભાઈ,પોતાના કામમાં ધ્યાન આપોને!? પણ..કામ કરતાં કરતાં મન એવું ભટકે કે,Continue reading “માનવ મનના માળા”
“ જીવન-સાધના”
“સાધનાનો અર્થ સીમિત ના કર “અંગાર”…,હર હાલમાં હસતા હસતા જીવવું…એ સૌથી મોટી સાધના છે..!”—— (ઇસબ મલેક “અંગાર”) ઉપરની પંક્તિનું વાક્ય વાચ્યું,ત્યારે મહાત્મા ગાંધીની યાદ આવી ગઈ “તને કોઈ એક ગાલે મારે,તો તારો બીજો ગાલ ધરજે..”પછી થયું કે “સંગમ” ફિલમ વાળી ‘સાધના’ની વાત થતી લાગે છે.અરે! “સાધના”ઓ તો ઘણી છે! કઈ ‘સાધના’ની વાત કરો છો? કેમContinue reading ““ જીવન-સાધના””
“દોસ્તીમાં પણ રમત…!”
“સ્ટોક માર્કેટના સેન્સેક્સ જેવું થઈ ગયું,જરૂર હોય ત્યાં સુધી ભારે ઉછાળો,કામ પુરુને જોરદાર ગીરાવટ…!જોઈ જોઈ પગલાં ભરજે અંગારદોસ્તી…સંબંધોમાં પણ સટ્ટો રમાય છે આજકાલ…!”(ઇસબ મલેક”અંગાર”)_જો હું કરું મારા હીતનુ,તેને લોકો ‘સ્વાર્થ’ કહે છેભગવાન કરે એના હીતનું,તો લોકો તેને ‘પરમાર્થ’ કેમ કહે છે?કેમકે જો,રાવણ કે કંસને ભગવાને માર્યા ન હોત તો, આજે લોકો રાવણ અને કંસને જContinue reading ““દોસ્તીમાં પણ રમત…!””
સંતાકૂકડી”આશા નિરાશાની”
“ઘટાટોપ વાદળોમાં,પળપળ રચાતી અને વિખરાતી આકૃતિઓ…”અંગાર”,જાણે જિંદગીમાં રમાતી આશ અને નિરાશવચ્ચેની સંતાકૂકડી…!(ઇસબ મલેક “અંગાર”) બિલાડીના બચ્ચાં સાથે દોરીથી રમવાની બહુજ મઝા આવે. એ દોરી પકડવા માટે એવો કૂદકો મારે! પણ હું એને આપું તોને? એને કબૂતરનો શિકાર કરતી જોઈ છે? ઓ!હો!કબૂતરના ચબુતરાની આસપાસ જ આંટા મારતી હોય,અને જોતી હોય,’ક્યાંથી શિકારપકડું’?પછી..એવી તો ધ્યાનમગ્ન થઈ,એકખૂણામાં, કબૂતરોને તાકતીContinue reading “સંતાકૂકડી”આશા નિરાશાની””
ભેદ
“મતભેદ… એ સમસ્યાઓનું મૂળ નથી..,તેની ઉપર તંદુરસ્ત ચર્ચાઉલટાનું ફાયદાકારક બની રહે.પણ…મન ભેદ……,એ સમસ્યાઓનું મોટામાં મોટું વાયરસ છે.”—– (ઇસબ મલેક “અંગાર”) ભાષાવિજ્ઞાનની રીતે,જઈએ તો,એક જ જગ્યાએથી ઉદ્ભવતા શબ્દો છે,’મત’અને’મન’ અહીં “મ” ઓષ્ઠ્ય છે, અને ‘ત’ તથા ‘ન’ આ બંને અક્ષરોનું ઉદ્ગમ્ સ્થાન દાંત છે,એટલે એને ‘દંતવ્ય’ કહેવાય! એક જ માના જણેલા ભાઈના વ્યક્તિત્વ ખૂબ જુદાં હોય!Continue reading “ભેદ”
“સમય”
મુક્તિદા કુમાર ઓઝા.* “ખાલી શબ્દોથીબધું નથી સમજાતું “અંગાર”,કે જિંદગીમાંસમયનું શુ મહત્વ છે….?તારે જાણવું જ હોયતોએક વાર,ફાંસીની સજા પામેલકેદીના વલોપાતને જોજે…!”—— (ઇસબ મલેક “અંગાર”) આ કૉરોનાના “લોકડાઉન”ના સમયમાં,..લંબચોરસ ઓરડામાંએક સમય ઘૂંટાય છે,વક્ર રેખાઓ ક્ષણોનીશ્વાસમાં છેદાય છે.ચાલ, સંબંધોનુંકોઈ કોણમાપક શોધીએ,કે હૃદયને કેટલા અંશોસુધી છેદાય છે.બે સમાંતર રેખાની વચ્ચેનો ‘હું’ અવકાશ છું,શૂન્યતાની સાંકળો મારા વડે બંધાય છે.આરઝૂના કાટખૂણેContinue reading ““સમય””