“ચાવીનોઝૂડો”

એક વાર્તા ‘મારી’ અને મારાં સાસુજીની..આજના “દિવાસા”ના દિવસે..નિમિત્તે….“ચાવીનો ઝૂડો”*(યાદગાર અનુભવ).એવું શું હતું? જેને હું તડપતી હતી? જેનામાટે,હું તડપતી હતી.એ સમયે,મારી ઉંમર હતી,અઢારવર્ષની .. હું બહુજ શરમાળ હતી, રોમરોમ નીતરતાંજોબનથી,રુપરુપનો ભંડાર હતી,પણ છકેલી છાકટેલી છોરી નહોતી. એટલે જ તો, એ મને ગમતો હતો છતાં,પણ મારામાં હિમ્મત નહોતી કે કહી દઉં”I love you”. એ મારી જિંદગીમાં આવશે.નહિઆવે?!!!Continue reading ““ચાવીનોઝૂડો””

“મોજમાં રેવું, મોજમા રેવું રે… દિવ્યતાને એટલું કે આનંદમાં રહેવું રે!”

જીવનમાં મુશ્કેલીઓ,તનાવ,એ એક સ્વભાવિક બાબત છે,હર કોઈના જીવનમાં એઆવેજ…,પણ,આ બધી દોડધામ વચ્ચેપોતાના નિર્દોષ રચનાત્મકતશોખ ને જીવતો રાખે,તો તેમાંથી સતત તાજગીમળ્યા કરે..”——– (ઇસબ મલેક “અંગાર”) જીવનને એક સંગ્રામ કહો!,જીવનનેએક લડાઈ કહો, જીવનને ચલતીકા નામ ગાડી કહો! મંજિલ સુધી પહોંચવા માટે! બસ ચલ ચલા ચલ,ચલ ચલાચલ, ચલા ચલ..મંઝિલ ઘણી દૂર છે, જીવનના રસ્તાને આગળ ધપાવવો છે! બાળપણ,જવાની,બુઢાપોContinue reading ““મોજમાં રેવું, મોજમા રેવું રે… દિવ્યતાને એટલું કે આનંદમાં રહેવું રે!””

માનસિક બીમારી…. પ્રત્યે ઉદાસીનતા…

“માનસિક બીમારી માપવાનાથર્મોમીટર એટલે નથી હોતા “અંગાર”,ચીડિયો સ્વભાવ..,અનેનાની નાની વાતોમાં ગુસ્સો…..,તેની માનસિકતા જાણવા પૂરતા છે…!”———- (ઇસબ મલેક “અંગાર”) આવી બિમારીનું થર્મોમીટર, આપણે પોતે જ તો નથી ને? એ શા માટે ચિડાય છે? તે આપણે જોવું જરૂરી નથી લાગતું? એની આશા-આકાંક્ષાઓ ક્યાંક ધરબાઈ ગઈ હોય!શક્ય છે કે એને તમારી “માનસિક હૂંફ”ની જરૂર હોય!!!આપણે,જો એ વ્યક્તિની આસપાસContinue reading “માનસિક બીમારી…. પ્રત્યે ઉદાસીનતા…”

“ફૂલની ફોરમ સંસ્કારની સોડમ”

“દેખાવમાં સુંદર તો કેટલાય ફૂલો હોય,પણ રાતરાણી ના ફૂલ…….,તેની ફોરમ થી વિખ્યાત છે….!રૂપ એ ફક્ત , દેખાવ પૂરતી શરૂઆતની છાપ,પણ વ્યક્તિના સંસ્કાર…. એ તેની ફોરમ છે.”—(-ઇસબ મલેક “અંગાર”) ફૂલ માટે આપણે વ્યાખ્યાઓ બાંધી દીધી છે! અમુક ફૂલ,અમુક-તમુક ભગવાનને જ ચઢે! ગીતોમાં પણ લોકોના વ્યક્તિત્વ મુજબ ફૂલને સરખાવ્યું છે. મારો વર તો કે “લજામણીનું ફૂલ” જેContinue reading ““ફૂલની ફોરમ સંસ્કારની સોડમ””

“કુદરતના ખોળે”

ઘેર તમામ અનેક સગવડો હોય,છતાં…. મન ને હળવું કરવા ફરવા જવાની જગ્યા તો પ્રાકૃતિક ને પસંદ કરીએ છીએ,અને ઘેર આવીને,પ્રકૃતિને ભૂલી જઈએ……છીએ!-ઇસબ મલેક “અંગાર”—–ગુડમોર્નિંગ\\\\\\\\\\\\\\\\\\\\\\\\\કુદરતની દરેક વસ્તુમાં,ઈશ્વરનો વાસ છે.પ્રકૃતિના ખોળે રમવું એટલે, માના ખોળે રમવું, માના ખોળામાં માથું મૂકીને સૂઈ જાવાની મજા છેને! એવી જાહોજલાલી,”STAR HOTEL”માં, લાખો રૂપીયાની કિમ્મતના પલંગ ઉપર સુવાથી પણ ન મળે.માના ખોળેContinue reading ““કુદરતના ખોળે””

સૂરજની સંતાકૂકડી” “વરસાદ”

આંખે હાથનું છજું કરીને, ભયંકર તપતા તડકા, અને ગરમ ગરમ દઝાડતા પવનની વચ્ચે, ઊંચું માથું કરીને આકાશને તાકતો હોય ખેડૂત.!ત્યાં જાણે ખેડૂતની ચિંતાનો અંત હોય, તેમ ઈશાનના વાયરા વહેવા માંડે, દૂર એકાદ વાદળું દેખા દે! ચાતક મોઢું ખોલીને, ચારે બાજુ આતુરતાથી જોતું હોય કે હમણાં ટીપું પડશે. કાગડા જેવાં પક્ષીઓ, પ્રાણીઓ, પોતપોતાની જગ્યાએ છાંયડો શોધીનેContinue reading “સૂરજની સંતાકૂકડી” “વરસાદ””

“કોઠાસૂઝ”

“સાત કોઠા હાલતા આવશે જીવન લડાઈમાં,હાથવગું રાખજે.. અંગારસૌથી મોટું હથિયારતારી કોઠાસૂઝ…. !”(ઇસબ મલેક “અંગાર”) “Sixth scence”સાહેબ! છઠ્ઠી ઈન્દ્રિય.! બધા પાસે નથી હોતી.”અમે શીખવ્યુંને, ત્યારે તમને આવડે છે!” પણ અહીં મારું કહેવાનું કે, એકજ શિક્ષક પાસે, ભણેલા બે વિદ્યાર્થી, એક ‘ચોર’ અને બીજો ‘વિદ્વાન’ બને, એવું કેમ? કેટલીક વાર,ગળથૂથીમાંથી, આવતી વસ્તુઓ જ ’કોઠાસૂઝ’હોઈ શકે.!દા.ત.રસોઈ! એક નેContinue reading ““કોઠાસૂઝ””

“અશ્રુ વિનાનું રુદન!”

“સમરકંદ અને બુખારા…,આપી દેવા સાવ સહેલા છે…,જો ખાલી ખાલી…..,વાતો જ કરવી હોય તો……..!બહુ અઘરું છે…”અંગાર”…,કોઈ ભીની આંખને..હસતી કરવી હોયતો..!”-ઇસબ મલેક”અંગાર”——મનના રથની, માણસાઈની યાત્રા!અંગત એટલે કોણ? અશ્રુ વિનાનું રુદન જે સમજી શકે એ જ અંગત…! મનનું દુઃખ એવું છેને, એ કોઈ પણ સંજોગોમાં,છતું નથી થતું! કેટલીકવાર તો, દુનિયાને બતાવવા માં પણ શરમ આવતી હોય છે!સામેવાળાને સાંભળો,Continue reading ““અશ્રુ વિનાનું રુદન!””

સમજદાર… ની સામાજિક ડીગ્રી…

“સમજદારની આ…………,સામાજિક ડીગ્રી………….,બહુ વસમી છે..”અંગાર”…!એ મેળવવા કેટકેટલા……,જખ્મો સાચવ્યા છે..દિલમાં …..! “————- “અંગાર” “જવાબદારી સમજવી અને સ્વીકારવી એ સહેલુ નથી. ઊંચી ટેકરીની ટોચને નીચે તળેટીમાંથી જુવો,તો એકદમ નજીક લાગે. પણ ત્યાં ટોંચ ઉપર પહોંચતા, કેટલી તકલીફો થાય? તે તો ચઢાણ કરવાવાળાને પૂછી જોવું જોઈએ,”એ ટોચ પર પહોંચતાં, કેટલો સમય લાગ્યો? અને કેટલા કાંટા વાગ્યા? અને પગમાંContinue reading “સમજદાર… ની સામાજિક ડીગ્રી…”

અધુરો ઘડો… છલકાય..

સૌથી મોટી જાણકારીનીઉપલબ્ધીએને_ કહેવાય “અંગાર”..જેમાં આપણે એટલુ જસ્વીકારીએ કેએ બાબત હું નથી જાણતો(અંગાર) “મુત્સદ્દી” જ્ઞાની હોય એવું જરૂરી નથી.પણ મૂરખથી આઘા રહેવું.જેને ખબર નથી‘પોતાને જ્ઞાન છે.એને ‘ઘડો’.જે માણસ અજ્ઞાની છે, એને ખબર પણ નથી કે એ અજ્ઞાની છે..” એ મૂર્ખ છે..એને શીખવો.કે ના શીખવો ‘કોઈ ફરક નથી પડતો’જેન જ્ઞાન છે,પણ ખબર નથી, કે એને જ્ઞાનContinue reading “અધુરો ઘડો… છલકાય..”