જે તમારી હાજરી થી બીક અનુભવે છે……,તે તમને ગેર હાજરીમાંચોક્કસ ધિક્કારે છે.(ઇસબ મલેક “અંગાર)એક વાત ચોક્કસ છે કેતમે જે કાંઈ કરો છો તે ” કોઈ ” માટે બીજાને બતાવવા માટે કરો છો? હા કે ના,એ તમારે જોવાનું છે.એક વાત પાક્કી છે કે તમને જ્યારે ભય લાગે છે, ત્યારે તમારા મનમાં સો ટકા “ચોરી” જ છૂપાયેલીContinue reading “અન્યોને…તમારી હાજરી ગમવી જોઈએ..”
Author Archives: Muktida Oza
જીવન સફરમાં તું સતત…., સતર્ક રહેજે….
“જીવન સફરમાં ભલે તું રહે જાગ્રત ,ન આવી જાય ઉજાગરા ની અસર..!”( બેફામ ) સરસ! વર્તમાન, ભૂત અને ભવિષ્ય, કાળની ગતિ બહુજ ન્યારી છે!આપણે સતત જાગ્રત રહેવું છે? શાને માટે?ભૂતકાળ.. તો ગયો.ભવિષ્ય આવે ત્યારે ત્યારની વાત.અત્યારે જે છે, જેટલું છે, તેને અનુરૂપ મહેનત, તો કરવી જ પડશે, પણ આળસના કીડાની જેમ પડ્યું રહેવું (અળસીયાની જેમ)Continue reading “જીવન સફરમાં તું સતત…., સતર્ક રહેજે….”
એક નાના તણખલાની પણ જરૂર પડે ….હો..!
“જમીનથી અધર ચાલનાર અભિમાન કહેવા લાગ્યો…” મારે કોઈની જરૂર નથી…”ત્યારે કાયમ લોકો સાથે પનારો પાડનાર અનુભવ બોલ્યો…” બસ…કરજે…. એક નાના તણખલાની પણ જરૂર પડે ” ” (ઇસબ મલેક ” અંગાર”) અભિમાન! એવું અભિમાન આપણા અંદર ખૂપી જાય છે. ત્યારે સમય આપણને ભાન ભૂલાવે છે.બાળક હોઈએ ત્યારે કાલાઘેલા,જુવાનીમાં ખુન્નસ, પૌઢાવસ્થામાં મહાનતા, બુઢાપામાં પરાધીનતા. આ બધા એકContinue reading “એક નાના તણખલાની પણ જરૂર પડે ….હો..!”
દરેક હાલે, જીવનબાગનો શુંગાર છીએ…
“કદીક ફૂલ છીએ, તો કદી તુષાર છીએ,દરેક હાલે જીવન બાગનો શુંગાર છીએ,ભલે પરાઇ વ્યથામાં અમે ખુવાર છીએ,યુગોના હૈયે વસી જાય એવો પ્યાર છીએ.”( શુન્યપાલનપુરી) પ્રેમ એક એવી વસ્તુ છે જે ખરીદવાથી નથી મળતો. માગવાથી પણ નથી મળતો. એ તો સંવેદના છે. પ્રેમ પોતાના માંથી જ પેદા થતો હોય છે અને એ બીજાને આપવા અને લેવાContinue reading “દરેક હાલે, જીવનબાગનો શુંગાર છીએ…”
અજબ ગજબ નો ખેલ…
કેટલો મોટો નિર્ણય,લેવો પડ્યો પરમાત્માને…,મંદિર.., મસ્જિદ, ચર્ચ, ગુરૂદ્વારા ને બંધ કરવા પડ્યા…!!ફક્ત એટલું બતાવવા કે,” હું બહાર નથી…તમારી ભીતર જ છું!’આજગત્ પણ કઠપૂતળીનો ખેલ છે. ઉપરથી ભગવાન રમત રમતો હોય એવું લાગે છે આ બ્રહ્માંડ પણ એણે પોતાના ટાઇમપાસ માટે બનાવ્યું.એના એક વિચારની પ્રસ્તુતિથી જ બ્રહ્માંડનો ગોળો તૈયાર થઈ ગયો. એમાં જીવો તૈયાર થવા માંડ્યા.અનેContinue reading “અજબ ગજબ નો ખેલ…”
જિંદગી ખુંખાર જોઈએ… ( કંઈક સારું કરીએ)
ઝાંઝવા ખળખળ નથી વહેતા કદી,જાત મુશળધાર હોવી જોઈએ….,હસ્તગત કઈ હોય કે ના હોય….,પણ લાગણી ચિક્કાર હોવી જોઈએ,મૃત્યુને પણ મારવી અઘરી પડે,જિંદગી ખુંખાર હોવી જોઈએ..!”( અજ્ઞાત)ઉપરની કડીમાં… જે વાતને વણી છે, તે છે…….. ખુમારી…!આંનદદાયક જીવન માટે ખુમારી એક ચમત્કારી પરિબળ બની રહે છે.દરેક કદમ ઉપર એક એક નવી ખુશી, સૌ કોઈને પ્રાપ્ત થાય.સપનાઓમાં રાચવું અને વસ્તુનેContinue reading “જિંદગી ખુંખાર જોઈએ… ( કંઈક સારું કરીએ)”
ચાલો…., તડફડાટને ……ઓળખીએ.
તરફડાટ એટલે ?તમે કહેશો,જળ બહાર આણેલાકોઈ મીન ને પૂછી જુવો !પણઘુઘવતા દરિયાની ભીતરજેઇકોરું કોરું તરફડે..એને તમે શું કહેશો ???(અજ્ઞાત)શાને આવાં મુજથી ડરીને ખેલ છોડી ઊડો છો?! પંખી માત્ર, પીંજરામાં પૂરાયેલુ તરફડતું નથી, પણ ખુલ્લા આસમાનમાં ઊડતું પંખી માણસજાતથી ડરેછે.જેમ ધરતીના ગર્ભમાં ક્યાંક અંદર કોઈક કારણસર દાવાનળ ધગધતો હોય છે જેઅચાનક જ્વાળામુખી બની ધરતીને ફાડી બહારContinue reading “ચાલો…., તડફડાટને ……ઓળખીએ.”
ઝવેરીની નજર જ હીરાના મોલ નક્કી કરી શકે.
“આગમાં તપાણા,ને કાપણીએ કપાયા,તોય અમારા મનડાનામુંજાણા,પણ જે દી ચણોઠીએ. તોલાણા,તે દી અમારા કાળજાવીંધાણા…!”(ઇસબ મલેક “અંગાર”આપણી આસપાસ ઘણી વખત કથીર જેવા પાત્રો, હીરાના મુલ નક્કી કરી રહ્યા હોય….ત્યારે સહેજ આંચકો લાગે..જાણકાર જ વસ્તુને મૂલવી શકે.હીરાના દાગીના પહેરીને ફરતાં તો ઘણા લોકોને જોયા છે. મને પણ ચમકતા હીરા જોવા બહુજ ગમે, પણ એક દિવસ એક બહેનને કોઈનાContinue reading “ઝવેરીની નજર જ હીરાના મોલ નક્કી કરી શકે.”
આપણી જિંદગી… જીવવા જેવી છે…..
” અપની જિંદગી સે,કભી નારાજ ના હો….ક્યાં પતા,જો તુજે મિલા હૈ વોહ,દુસરો કે લિયે સપના હો…”.. ———- અજ્ઞાત………માણસનીજાત તરીકે પોતાનીજાતને જોઈએ તો આ સુંદરઆંખ,બે હાથ, બેપગ,જીભ,કાન અને બીજાં પ્રાણીઓ પાસે નથી તેવું મગજ! કોના પાસે છે, આપણા સિવાય?પણ માણસને જે મન મળ્યું છે ને! તે મર્કટ જેવું છે. મનને કોઈ જાતનો સંતોષ નથી. એને ‘પારકીContinue reading “આપણી જિંદગી… જીવવા જેવી છે…..”
આજના સમયની બે ખાસ જરૂરિયાતો. (૧) જરૂરી સાવચેતી, (૨) માલિક ઉપર ભરોસો.
“રખ માલિક પે ભરોસા…,યે દિનભી ચલા જાયેગા.જીવ,ખુશિયોં કે સાથ….નયા દિન જરૂર આયેગા…”(ઇસબ મલેક “અંગાર”)આજે ચારે બાજુ કોરોના નો કાળો કેર છવાયેલ છે,” શુ થશે..?”“હજુ કેટલો ભયાનક સમય આવશે…?”આવા સતત ટેન્શનમાં ક્યાંક માનસિક બીમારી નો ભોગ પણ બની બેસે.. છે!પણ ……આ સંજોગોમાં બે બાબતોને ધ્યાને લેવાની છે..,(૧) જરૂરી સાવચેતી…,(૨) માલિક ઉપર ભરોસો.રાત્રે કેવું મજાનું ગલોટીયું વાળીનેContinue reading “આજના સમયની બે ખાસ જરૂરિયાતો. (૧) જરૂરી સાવચેતી, (૨) માલિક ઉપર ભરોસો.”