“એક હતી રસોડાંની સુગંધ!”

ક્યાં ગયું એ રસોડું? વઘારની સુગંધ? આ “ડબ્બામાં તો ઘરનું ખાવાનું હતું!! હતાં શાકને રોટલી. રસોડે રંધાઈ,રસોઈની સુગંધ ગઈ ક્યાં? ખોવાઈ ગઈ? પાણીપુરી,પાઉંભાજી અને રેકડીઓ બંધ કરાવો ને કોઈ?? આ ‘રામા આજે રવિવાર છે’! નું નાટક..બંધ કરાવોને કોઈ! આ રસોડામાં.. ‘Just a minute!-નૂડલ’ ચટાકેદાર ચટપટી ચાટ, બંધ કરાવોને કોઈ?? આ ફૂલકા-સતપડી-કે લેચી કોઈ તો ગરમાગરમContinue reading ““એક હતી રસોડાંની સુગંધ!””

“પ્રયાણ મુક્તિ તરફનું”

“સત્કર્મ-સદ્ભાવ-સદવિચાર-સત્સંગ” જન્મના મુક્તિ તરફ લઈ જતા સોપાન. **** જન્મ:બંધનની શરૂઆત કે મુક્તિ તરફનું પ્રયાણ. તને જોઈએ શું છે??? તારે જ નક્કી કરવાનું છે . બંધનમાં ફસાવું છે? કે મુક્તિ? જન્મ/મૃત્યુ શામાટે?? તો સદ્ભાવના થકી સત્કર્મ કરતો જા.. હે માનવ ! તું જ શિવ છો તું જ જીવ છો. તારું કામ છે તે કરતો રહે “કાર્યContinue reading ““પ્રયાણ મુક્તિ તરફનું””

“માવડી જન્મ દિવસ મુબારક”

DEAREST… maa HAPPY BIRTH DAY મારી માવડી… મધુરી! નામથી પણ વધારે ગુણી!! સાત જન્મ તારા પેટે અવતાર લઈ તારા જેવું જ થવા કોશીશ કરીએ એવી ઈશ્વરને પ્રાર્થના. આ 95yrs (પંચાન્નુ ) વર્ષે પણ જુવાનને શરમાવે તેવી વિચારસરણી,આનંદ સતત ગીતો ગાવાં, ભજનગાવાં,હનુમાનચાલીસા, રામરક્ષા,શિવમહિમ્નસ્તોત્ર, શક્રાદય, ક્રિકેટ, ટીવીના સમાચાર બધું જ માણવું, પોતાને ભાવતું ખાવાનું “જાતે બનાવી”મજા કરવીContinue reading ““માવડી જન્મ દિવસ મુબારક””

“ગુરિયાપીર:(ઘેરૈયો)

ગુજરાતમાં અમુક જગ્યાએ જ ઊજવાતી હોળીની વાત છે. બધા લોકો મારી રીતે હોળીને માણે?? મને તો બાળપણ યાદ આવે છે હોળીના દિવસે .. ઘરોઘર છાણા લેવા જતાં. અમે એટલાં તો નિર્દોષ હતાં કે કોઈ- ફાટેલી ચડ્ડીમાં હોય, કોઈ નિર્વસ્ત્ર હોય સવારે ઊઠીને ઘરથી બહાર જ ભાગ્યાં હોઈએ એટલે-નાવા/ધોવાનું તો ઘેર ગયું, વાળ પણ ન ઓળ્યાContinue reading ““ગુરિયાપીર:(ઘેરૈયો)”

“સૌમાં રાખું સમભાવ”

આંખે દેખી મનમાં ઊતર્યા મનના ભાવ ? જેવું દેખી,તેવા થાતામનના ભાવ ! જાલિમજગમાંઊણાઊતર્યા , જેવું દેખી તેવા થાતા મનના ભાવ.’ ભલા’ સદ્ભાવ જણાયા! ભાવ ભરીને ભાથું બાંધ્યું!? ઉલજાયેલા મારા ભાવે ભવાટવીના ભટકણ વાટે ભૂલી પડી, સદ્દભાવનાનું ભાથું બાંધ્યું! ભાવ-અભાવ-પ્રભાવભાવ કે અભાવ??? મારી જાત ઉપરનો પ્રભાવ! મારા સમાજ,માતા-પિતા,સગાં-વહાલાંનો મિત્ર-બંધુનો મારા ઉપર પ્રભાવ. વાતાવરણને પૈસાનો સૌમાં રાખુંContinue reading ““સૌમાં રાખું સમભાવ””

” वंदे मातरम् “

“બરાડા પાડી લે”… દેશ-ભક્તિ તો એક દિવસની જ છે ! ગળું નહિ દુ:ખે!…બરાડા પાડીલે.. જનતાના કાને તો બહેરાશ છે. ઉમર લાયક થઈ છે ! એનું તો એવું,મનગમતું સાંભળે ઉંમર થઈ છેને? દેશવાસી!તું બરાડા પાડ બોલ જોરથી બોલ ! ચિલ્લાઈને બોલ. .’वंदे मातरम्’ ‘वंदे मातरम्’ ‘वंदे मातरम्’ ત્રિરંગાને લહેરાવી, લીલુડી ધરતી પર સાત્વિકતાનો ઉજાસ ફેલાવી દે!Continue reading “” वंदे मातरम् “”

“મારું નામ!”

એ તો મારું ‘નિક’નેમ છે ‘ઉપનામ’ને શું કરું ? એતો મારું વૃંદાવન રે, ગોકુળીયું નથી વહાલું! નામ-નામના તરણા ઓથે જીવનની હોડીમાં બેસી જંજાવાતી જીવનનોદરિયો મારે તરવો છે. સંસારી મરજીવો એવા જીવણજીવને જોવો છે આ જીવનની અગ્નિને એવું જલતું જોવા! સતનામનું ઘી હોમવું છે! જ્યાંનુંત્યાં ને, તારા નામે, સ્વર્ગ ઉતારી લેવું છે!! કામ કરું તો કોનાContinue reading ““મારું નામ!””

“વાહ! ગઝલ”

તમે જે લખો છો તે સારી ગઝલ છે, તારી કે મારી કોની ગઝલ ?આ મારી /તમારી/ આપણી ગઝલ?? લખતા રહો !એ તમારા વિચારોની ફસલ છે. તમને ગમે કે ના ગમે! મને તો લાગી અદ્દલ છે વાહ ગઝલ! આ જ તો ઊર્મિ અંતરંગ ગઝલ અવ્વલ છે. જે લખો છો તે સારી ગઝલ છે લખતા રહો એContinue reading ““વાહ! ગઝલ””

“કંડાર્યું જીવનનું કોડિયું”

તમે જોયું!? મેં તો કંડાર્યું મારા જીવનનું કોડિયું. ઘી-સુગંધિત આયખાને ઊજવાળીયું… મનમાં ઉતાર્યું, મારા હાથે એવું તો ઘડાયું! નવતર રૂપે દુનિયા સામે અવતાર્યું!! મેં આપ્યું? ક્યાં આપ્યું? કોને આપ્યું? કેમ આપ્યુ? પહેલું કામ કર્યું ભૂલી ગઇ હું.. તમે જોયું?મનમાં ઉતાર્યું મારા હાથે એવું તો ઘડાયું જીવનનુંકોડિયું! નવતર રૂપે દુનિયા સામે અવતાર્યું!! ઘી સુગંધિત આયખાનુ ઊજવાળીયું!!!Continue reading ““કંડાર્યું જીવનનું કોડિયું””

મને ફેસબુકમાં ફ્રેન્ડ રીક્વેસ્ટ આવતી જ રહે છે!

પાંચહજારસંપન્ન થઈ ગયા. હું ટેક્નિકલની વ્યક્તિ નથી . એટલે હવે વધારે લોકોની રીક્વેસ્ટ કેમ સ્વીકારવી? તે મારે શીખીને ફેસબુક મિત્રો ! તમને ઉમળકાભેર સ્વીકારીશ.