એક માન્યતા.., આપણે જ સર્વ શ્રેષ્ઠ ડાહ્યા ..!

(ડાહ્યાના પ્રકાર————– -” કોક કોક અધડાહ્યા, તો કોઈ નીકળે દોઢ ડાહ્યા, વળી ક્યાંક સળંગ ડાહ્યા, પણ સૌથી વહરા દુટીડાહ્યા, ઘરેઘર ખુદની જાત ડાહ્યા, અંગાર, સૌ પોત પોતાની રીતે ડાહ્યા જવલ્લે જ નીકળે કોક વાત ડાહ્યા..!” ઇસબ મલેક “અંગાર”) ——— હું એ…વી..’ડાહી છું!’ કે બીજા પણ”ડાહ્યા હોઈ શકે” એ મને સમજાતું નથી! બીજા પણ ડાહ્યા હોયContinue reading “એક માન્યતા.., આપણે જ સર્વ શ્રેષ્ઠ ડાહ્યા ..!”

“હસતી રહે જિંદગી”

હસવું ?? એક દુવા છે કેવીરીતે હસવુ? કોના ઉપર હસવુ? હસવું એટલે ઉતારી પાડવું? હસવું પણ એક અદા. ગાલોનું ખંજન,હાસ્યનુંપ્રતીક આંખોનું આંજણ હાસ્યનું સંમાર્જન હસવું સૌને ગમે પાગલ પણ ખડખડાટ બાળક પણ ખડખડાટ હું અને તમે પણ ખડખડા હસવું!હિતાવહ કોઈ પર?? હિતાવહ??હસતાં હસતાં ઉતારી પાડવું! હા! કોઈનું હસવું?હા! એતો જતું કરવું !!!દિલનું? મનમાં? ચાલને ભેરુ,Continue reading ““હસતી રહે જિંદગી””

“કોના માટે??”

“ક્યારેક તો થાય રડવું છે. “ખૂબ રડવું છે!!!? કોના માટે? પોતા માટે? એવું તે શું કર્યું?ક્યારે? કેમ? આનંદ કર્યો,આનંદવહાવ્યો, જોયું જાણ્યું માણ્યું ?! ખુશ થઈ, ખુશી વહેંચી.પણ”ખુશી”ના એ વેપારમાં ક્યાં હું અટવાણી? આ આપવા/લેવામાં ખોવાઈ કે બંધાઈ? મળ્યુ તો માણવા માટે;જોયું જાણવા માટે, અનુભવ્યું એવુ અટકાઈગયાં!અટવાઈ ગયાં!!! પગદંડી પર પગલાં પાડ્યાં. કેવાં એ ભૂંસાઈ ગયાં.Continue reading ““કોના માટે??””

“જીવન ધબકાર!”

“હદયની વાત ચાલે ત્યાં સુધી “માણસ”, બાકી તો હદય ચાલે ત્યાં સુધી જીવન.” ઇસબ મલેક ‘અંગાર”) ————— -એક દિવસ મારા પ્રેમીએ કહ્યું.”તારા માટે જ મારું હૃદય ધડકે છે!” વાહ વાહ, કેવી કાવ્યાત્મક રજુઆત ‘પ્રેમ’ની. હા..love birds વિશે સાંભળ્યું છે ખરું કે, એક મરે એટલે બીજું મરી જાય. આ હૃદયનો “ધબકાર” કેવો છે? કવિઓએ કવિતામાં બહુજContinue reading ““જીવન ધબકાર!””

“એક અડગ અવિચલ વિશ્વાસ”

અડીખમ વિશ્વાસ…જો બેકાર નીકળે…,શબ્દો નહિ..,હદયથી ફટકાર નીકળે.( ઇસબ મલેક “અંગાર”) એક હતો અંગૂઠો, એ પણ માગી બેઠા દ્રોણ,એકલવ્યનું કોણ, બોલો એકલવ્યનું કોણ ?—કૃષ્ણ દવે વિશ્વાસ !!!!? એવી વસ્તુ છેને. કે ‘દુનિયા’ઉથલાવી શકે.મીરા બાઈ ઝેરનો પ્યાલો,કૃષ્ણ ઉપરના એવા અતૂટ વિશ્વાસથી પી ગયા, કે ઝેરનું અમૃત બની ગયુ.!!!પોતાની એક આંગળીથી ગોવર્ધન પર્વત ઉઠાવનાર ..‘ગોવર્ધનધારી’એ ગામલોકોની કેવી રક્ષાContinue reading ““એક અડગ અવિચલ વિશ્વાસ””

યંત્ર બનીએ કે માણસ….?” કાર્ય કોના માટે કરવું છે!”

સંવેદના વગરની ડિગ્રીઓપણ શું કામની અંગાર,આ જો ને ઉનાળો 42 ડિગ્રીએ ..અને માણસોને કેટલો તપાવે છે..!ઇસબ મલેક “અંગાર” ત્યારે એક માખી એમના ઉપર બણબણી હેરાન કરવા લાગી.. બિચારા વાંદરાભાઈ તો વિચારે.. હવે આ માખીનુ શું કરવું??તાળીઓ પાડી,આમતેમ જોયું,ત્યાં એની નઝર રાજાની ખુલ્લી તલવાર પર પડી!! બસ એતો ઉપાડીને એવો તો ઘા કર્યો કે માખી તોContinue reading “યંત્ર બનીએ કે માણસ….?” કાર્ય કોના માટે કરવું છે!””

“यतो भय: ततो जयः नास्ति यतो जयः ततो भयः नास्ति।”

“કપરા સમયમાં,સૌથી અધિક મહત્વની…બાબત,હિંમત રાખવી.”( ઇસબ મલેક “અંગાર”)——————-કિનારે પહોંચવા સાગરના મોઢે પણ ફીણ આવી જાય છે!! “આગળ પાણી મોકડા”…!(?)જૈનોમાં કેટલાક લોકો “સંથારો” કરે.. સંથારો નામનુ વ્રત બહુજ કઠીન છે.જીવનની છેલ્લી ઘડી આવી જાય તો પણ પાણી ન પીવાય! એવું આકરું તપ છે.!ત્યારે અંતિમ તબક્કે ભાન ભૂલેલો જીવ પાણી માગે! તો પણ એ જીવની ઉદ્ગતિ માટેContinue reading ““यतो भय: ततो जयः नास्ति यतो जयः ततो भयः नास्ति।””

“હું કહું,એ જ સાચું”

“બધા પોતાનેસમજુ જ લેખે છે,સવાલ તેઓનીસમજણની વ્યાખ્યાનો છે.”———–ઇસબ મલેક “અંગાર”‐—————આપણી આસપાસ આવનાર દરેક વ્યક્તિનું અવલોકન કરજો.તમામ પોતાને સાચો, અને હોશિયાર બતાવે…!સૌ પોતાને ધાર્મિક પણ લેખે..!જો હકીકતમાં એવું હોય તો તો સમાજની મોટા ભાગની સમસ્યાઓ દૂર થઈ જાય…!પણ હકીકતમાં તેના વિચારોના માપદંડ તેમની રીતે હોય.હું જ્યારે પણ નવરી થાઉં એટલે ‘શવાસન’કરું.મારું શવાસન બહુજ ચાલે.રિલેક્સ થઈને હુંContinue reading ““હું કહું,એ જ સાચું””

“હે ભગવાન !”

ખાલી યાદ તો કરો..,એની અનંતતાની ઔકાત તો જુઓ..,હતો!એ, મનમાં પણ,શોધું એને અંદર/બહાર,ઈધર/ઉધર!!નઝરેથી રમમાણ મળ્યો..હા!સારુંસારું જોયું/માણ્યુંવિલા મોઢે? ના હરખા ‘તું’!જતુ કરીને જાતને જો ‘તું’દુઃખડાંનો એ ઢગલો ધો ‘તું’નઝરોથી રમમાણ મળ્યો?ને નઝરોથી તો એવું જાણે,તારું/મારું અધિક ભાળું!?આંખો ખોલી,દિલની આંખો ખોલી જોતો,ત્યાં તોઅંધારાંને ચીરી ખાતું અજવાળું રે અજવાળું.અજવાળું આ અજવાળું!!મુક્તિદા કુમાર ઓઝા

કુદરતને આપણી નહિ…,આપણને કુદરતની જરૂર છે

(“એય મારા માલિક,આજના મુશ્કેલ સમયે, થોડી હિંમત દેજે,તારી કૃપા છે ભરપૂર , વિશ્વાસ ભરપૂર દેજે.” ———–ઇસબ મલેક “અંગાર”) કલ્પના ચાવલા! છેલ્લે સ્પેસમાં ગઈ ત્યારે એને ખબર હશે? કે એજ મશીનો જે એને અવકાશમાં ઉડાડે છે તેજ મશીનો તને હવાના કણકણમાં મેળવી દેશે?!”‘ચંદ્રયાન-2’નું શું થયું?જેમાં કુદરતનો સાથ નથી એવી વસ્તુઓ ક્યારે તમને દગો દઈ દેશે તેContinue reading “કુદરતને આપણી નહિ…,આપણને કુદરતની જરૂર છે”