સૂરજની સંતાકૂકડી” “વરસાદ”

આંખે હાથનું છજું કરીને, ભયંકર તપતા તડકા, અને ગરમ ગરમ દઝાડતા પવનની વચ્ચે, ઊંચું માથું કરીને આકાશને તાકતો હોય ખેડૂત.!ત્યાં જાણે ખેડૂતની ચિંતાનો અંત હોય, તેમ ઈશાનના વાયરા વહેવા માંડે, દૂર એકાદ વાદળું દેખા દે! ચાતક મોઢું ખોલીને, ચારે બાજુ આતુરતાથી જોતું હોય કે હમણાં ટીપું પડશે. કાગડા જેવાં પક્ષીઓ, પ્રાણીઓ, પોતપોતાની જગ્યાએ છાંયડો શોધીનેContinue reading “સૂરજની સંતાકૂકડી” “વરસાદ””

“કોઠાસૂઝ”

“સાત કોઠા હાલતા આવશે જીવન લડાઈમાં,હાથવગું રાખજે.. અંગારસૌથી મોટું હથિયારતારી કોઠાસૂઝ…. !”(ઇસબ મલેક “અંગાર”) “Sixth scence”સાહેબ! છઠ્ઠી ઈન્દ્રિય.! બધા પાસે નથી હોતી.”અમે શીખવ્યુંને, ત્યારે તમને આવડે છે!” પણ અહીં મારું કહેવાનું કે, એકજ શિક્ષક પાસે, ભણેલા બે વિદ્યાર્થી, એક ‘ચોર’ અને બીજો ‘વિદ્વાન’ બને, એવું કેમ? કેટલીક વાર,ગળથૂથીમાંથી, આવતી વસ્તુઓ જ ’કોઠાસૂઝ’હોઈ શકે.!દા.ત.રસોઈ! એક નેContinue reading ““કોઠાસૂઝ””

“અશ્રુ વિનાનું રુદન!”

“સમરકંદ અને બુખારા…,આપી દેવા સાવ સહેલા છે…,જો ખાલી ખાલી…..,વાતો જ કરવી હોય તો……..!બહુ અઘરું છે…”અંગાર”…,કોઈ ભીની આંખને..હસતી કરવી હોયતો..!”-ઇસબ મલેક”અંગાર”——મનના રથની, માણસાઈની યાત્રા!અંગત એટલે કોણ? અશ્રુ વિનાનું રુદન જે સમજી શકે એ જ અંગત…! મનનું દુઃખ એવું છેને, એ કોઈ પણ સંજોગોમાં,છતું નથી થતું! કેટલીકવાર તો, દુનિયાને બતાવવા માં પણ શરમ આવતી હોય છે!સામેવાળાને સાંભળો,Continue reading ““અશ્રુ વિનાનું રુદન!””

સમજદાર… ની સામાજિક ડીગ્રી…

“સમજદારની આ…………,સામાજિક ડીગ્રી………….,બહુ વસમી છે..”અંગાર”…!એ મેળવવા કેટકેટલા……,જખ્મો સાચવ્યા છે..દિલમાં …..! “————- “અંગાર” “જવાબદારી સમજવી અને સ્વીકારવી એ સહેલુ નથી. ઊંચી ટેકરીની ટોચને નીચે તળેટીમાંથી જુવો,તો એકદમ નજીક લાગે. પણ ત્યાં ટોંચ ઉપર પહોંચતા, કેટલી તકલીફો થાય? તે તો ચઢાણ કરવાવાળાને પૂછી જોવું જોઈએ,”એ ટોચ પર પહોંચતાં, કેટલો સમય લાગ્યો? અને કેટલા કાંટા વાગ્યા? અને પગમાંContinue reading “સમજદાર… ની સામાજિક ડીગ્રી…”

અધુરો ઘડો… છલકાય..

સૌથી મોટી જાણકારીનીઉપલબ્ધીએને_ કહેવાય “અંગાર”..જેમાં આપણે એટલુ જસ્વીકારીએ કેએ બાબત હું નથી જાણતો(અંગાર) “મુત્સદ્દી” જ્ઞાની હોય એવું જરૂરી નથી.પણ મૂરખથી આઘા રહેવું.જેને ખબર નથી‘પોતાને જ્ઞાન છે.એને ‘ઘડો’.જે માણસ અજ્ઞાની છે, એને ખબર પણ નથી કે એ અજ્ઞાની છે..” એ મૂર્ખ છે..એને શીખવો.કે ના શીખવો ‘કોઈ ફરક નથી પડતો’જેન જ્ઞાન છે,પણ ખબર નથી, કે એને જ્ઞાનContinue reading “અધુરો ઘડો… છલકાય..”

આપણે…, જાગ્યા .., ક્યારે કહેવાઈએ..!

શ્રીકૃષ્ણ બોલ્યા છે. उत्तिष्ठत!जाग्रत भव।કઈ વાતોથી આપણે જાગૃતિ લાવવી જોઈએ?“નસીબ સૂતાનું સૂવે,ચાલે ચાલતા સંગ”જ્યારથી tv આવ્યું છે.ત્યારથી લોકોનીનીંદર અર્ધી થઈ ગઈ છે. લોકો દુનિયાદારીનું વધારે વિચારતા થઈ ગયા છે.(પોતાનાઘરમાં, પોતાનાઘરમાટે, કેટલો વિચાર કરે છે? એ તો બિલકુલ જુદી વાત છે!!).અરે!અત્યારની જ વાત! મેં મારી આસપાસ,પડોશમાં એવા લોકો જોયા..આ”કૉરૉનાવેકેશન”માં અમુક લોકો, સવારના અગિયાર વાગ્યે જાગી.! આમતેમContinue reading “આપણે…, જાગ્યા .., ક્યારે કહેવાઈએ..!”

જે માણી શકે… તેની માટે છે.. પ્રકૃતિ…..

“ઝરણું અલકમલકથી આવે, ઝરણું અલકમલકમાં જાય!ઝરણું ડુગર,કરાડ ખૂંદે,ઝરણું મારગ ધોતું કૂદે! વાહ! આ કવિતા જ્યારે પણ યાદ આવેને, ત્યારે હું પણ મનોમન નાચવા માંડુ છું. કારણકે “હરહાલમાં ખુશ રહેવું એ મારો ગુણ છે.” ‘ગુણ’ એવી વસ્તુ છે. જેને દેખી નથી શકાતો.પણ અનુભવી શકાય છે.અગ્નિનો ગુણ છે દજાડવું.આ..હા.કોઈક સુંદર ગીત સંભળાઈ રહ્યું છે..!”બહેતીહવા સા થા વોContinue reading “જે માણી શકે… તેની માટે છે.. પ્રકૃતિ…..”

વિચારો ના મોજાઓ.

આજે, મને મારું બાળપણ યાદ આવી ગયું.મારી મા કપડાં ધોતી હોય, હું પાણીથી મસ્તી કરતી હોઉં! હજુ એ ચિત્ર મારી નજર સામે તરવરે છે, પાણીની બાલ્ટીમાં હાથ નાખી પાણીને ખૂબ ઘૂમાવતી અને એ ઘૂમરીઓને જોયા જ કરતી!! અને શું વિચારતી ? આજે પણ મને યાદ નથી.આજે જમીને હીંચકે ઝૂલણીયા ઝુલતી, પાન ચબાવતાં વિચાર આવ્યો.આ વિચારોનુંContinue reading “વિચારો ના મોજાઓ.”

“હું માનવી! ‘માનવ’ થાઉં તોય ઘણું”…(ઉમાશંકર જોશી)ઈશ્વર ચિત્રમાં નહિ ચરિત્રમાં વસે છે.

‘હું કરું હું કરું’ એજ અજ્ઞાનતા,સકટનો ભાર જ્યમ શ્વાન તાણે.અને ….,જ્યારે આ “હુંકાર” માણસનીઅંદર પ્રવેશે છે ને. ત્યારે અહમ્ ,કુદરત સાથે competetion કરવા માંડે છે. અને અહમ્ પોતાનું અને પોતાની આસપાસનાનુ ….. ,અરે!આખી દુનિયાનું સત્યાનાશ કરે છે.એક અંગ્રેજી ફિલ્મ જોયેલી.વૈજ્ઞાનિકની એક ભૂલ થકી.. વૈજ્ઞાનિક શોધ રીવર્સ થવા માંડી.આવું જ કૉરોનાનું પણ થયું છે.ત્યારે થાય”હું માનવીContinue reading ““હું માનવી! ‘માનવ’ થાઉં તોય ઘણું”…(ઉમાશંકર જોશી)ઈશ્વર ચિત્રમાં નહિ ચરિત્રમાં વસે છે.”

तुंडे तुंडे मतिर्भन्ना!

ક્યારેક વિચાર આવે કે કુદરતની કેવી કરામત છે. જીવની આંખથી માંડીને અંગ-ઉપાંગ સુધી બધું જ જુદું.આખી દુનિયા સંભાળવા/સંચાલિત કરવા પછી,ભગવાનને એવો તે કેવો સમય મળતો હશે? કે ઝાડ,પાન, પશુ,પક્ષી,પ્રાણીવનસ્પતિ,માનવ બધું જ રમકડાં જેવું બનાવ્યું.અચરજ પમાડે તેવી એક એકની અનોખી લાક્ષણિકતા!વિચારીને જ પાગલ થઈ જવાય એવું છે.છતાં તમે રમકડું જ છો એવું સ્વીકારવાના બદલે, માણસ માનેContinue reading “तुंडे तुंडे मतिर्भन्ना!”