મનની શાંતિ જ છે… મહત્વની…..!

“માણસ પાસે બધી જ સગવડો હોય,પણમાનસિક શાંતિઅને માનસિક આંનદ ના હોય….,તો તે સરવાળે દુઃખી….!”(ઇસબ મલેક “અંગાર”) સમાજમાં રહેવું હોય તો લોકોની ખુશીને પહેલું સ્થાન આપવું જ પડે. અનેખુશી માટે પ્રેમ આપવો જ પડશેતમે કોનો વિચાર નહિ કરો? બાળકો,પતિ,પત્ની,મા-બાપનો? સગા-વહાલા,પડોશી, મિત્ર,ગાય અને કૂતરું કે બિલાડી!!! એક યા બીજી રીતે તમારા “આનંદ” સાથે સમાજ સંડોવાયેલો જ છે.Continue reading “મનની શાંતિ જ છે… મહત્વની…..!”

જોજો…., જીવનમાં…. શૂન્યતા ના વ્યાપે…!

મેં આનાથી વધુ અર્થસભર અને ઊંડુ વાક્ય નથી સાંભળ્યું….જેમ જેમ રૂપિયા વધતા જાય..તેમ તેમ શૂન્ય(તા) વધતી જાય છે..! ૧૦૦,૧૦૦૦,૧૦૦૦૦,૧૦૦૦૦૦ !!સાથોસાથ હદયની પણ….(80 ટકા હકીકત છે….20 ટકા અણનમ.. ( અજ્ઞાત)“શૂન્યતા” એ માત્ર વાક્ય કે શબ્દનથી! એ તો અનુભવની વાત છે. સુદામાને તેની પત્નીએ,”ફાટેલી પોતડીમાં”તાંદુલ “બાંધીને દીધા! એ, એ લઈને તેના બાળસખા શ્રીકૃષ્ણને મળવા ગયા..સોનાનીનગરી દ્વારિકામાં પહોંચ્યાContinue reading “જોજો…., જીવનમાં…. શૂન્યતા ના વ્યાપે…!”

જીવન એક પડકાર છે..!

“જગતના સંકટોમાં ,જિંદગાની લઇને આવ્યો છું,ભર્યા છે કંટકો ત્યાં,ફૂલદાની લઈને આવ્યો છું..!”(બેફામ) આખી જિંદગી સંકટોથી જ ભરેલીછે..કાલે સવારે શું થાશે? અરે આગલી ઘડીએ શું થાશે! એ જ આપણને ખબર નથી. એટલે સતત માનસિક ભય રહ્યા કરે “હવેશું” શું થવાનું છે? શું થશે?ભય નામનું તત્ત્વ જ સંકટને આમંત્રણ આપ્યા કરે એવું લાગે છે.જિંદગીની કેડી કાંટાળી છેContinue reading “જીવન એક પડકાર છે..!”

માધવ ક્યાંય નથી મધુબનમાં..

(એક આસ્વાદ)હરીન્દ્ર દવે, એક વિશિષ્ટ કવિ, તેની રચના માં જાણે હદયના શબ્દો ને , માનવ સહજ લાગણીઓ માં વીંટી ને એવી રીતે રચના બનાવે, કે સામાન્ય માણસ ને પણ સહેલાઇ થી સમજાય, અને મન ને તરો તાજગી બક્ષે.. .. આ રચના માં એ ખૂબી સહજ દેખાય છે….. અબલગ કંકર એક ન વાગ્યો,ગયાં ભાગ્યમુજ ફૂટી!!જિંદગીની જવાબદારીContinue reading “માધવ ક્યાંય નથી મધુબનમાં..”

બીજાનું દર્દ મહેસુસ..થાય એ ઇન્સાન હોવાનું મોટામાં મોટું પ્રમાણ છે.

स्वयं का दर्द महसूस होना,जीवित होने का प्रमाण है.. लेकिन औरों के दर्द भी महसूस करना,इंसान होने का प्रमाण है…(अग्नात)—સુખીદેખાતા લોકો હંમેશાં સુખી હોય! એવું જરૂરી નથી. પણ એમનો નજરિયો ખુશીનો હોય છે.દુઃખીના દુ:ખનીવાતો સમજવા અને સાત્વન આપવા તૈયાર રહેતા લોકોના હાથરૂમાલને જોવું જોઇએ,શક્ય છે એનો રુમાલ ચોક્કસ ભીનો હશે.એવા લોકો જોયા છે? જેને તમેContinue reading “બીજાનું દર્દ મહેસુસ..થાય એ ઇન્સાન હોવાનું મોટામાં મોટું પ્રમાણ છે.”

અન્યોને…તમારી હાજરી ગમવી જોઈએ..

જે તમારી હાજરી થી બીક અનુભવે છે……,તે તમને ગેર હાજરીમાંચોક્કસ ધિક્કારે છે.(ઇસબ મલેક “અંગાર)એક વાત ચોક્કસ છે કેતમે જે કાંઈ કરો છો તે ” કોઈ ” માટે બીજાને બતાવવા માટે કરો છો? હા કે ના,એ તમારે જોવાનું છે.એક વાત પાક્કી છે કે તમને જ્યારે ભય લાગે છે, ત્યારે તમારા મનમાં સો ટકા “ચોરી” જ છૂપાયેલીContinue reading “અન્યોને…તમારી હાજરી ગમવી જોઈએ..”

જીવન સફરમાં તું સતત…., સતર્ક રહેજે….

“જીવન સફરમાં ભલે તું રહે જાગ્રત ,ન આવી જાય ઉજાગરા ની અસર..!”( બેફામ ) સરસ! વર્તમાન, ભૂત અને ભવિષ્ય, કાળની ગતિ બહુજ ન્યારી છે!આપણે સતત જાગ્રત રહેવું છે? શાને માટે?ભૂતકાળ.. તો ગયો.ભવિષ્ય આવે ત્યારે ત્યારની વાત.અત્યારે જે છે, જેટલું છે, તેને અનુરૂપ મહેનત, તો કરવી જ પડશે, પણ આળસના કીડાની જેમ પડ્યું રહેવું (અળસીયાની જેમ)Continue reading “જીવન સફરમાં તું સતત…., સતર્ક રહેજે….”

એક નાના તણખલાની પણ જરૂર પડે ….હો..!

“જમીનથી અધર ચાલનાર અભિમાન કહેવા લાગ્યો…” મારે કોઈની જરૂર નથી…”ત્યારે કાયમ લોકો સાથે પનારો પાડનાર અનુભવ બોલ્યો…” બસ…કરજે…. એક નાના તણખલાની પણ જરૂર પડે ” ” (ઇસબ મલેક ” અંગાર”) અભિમાન! એવું અભિમાન આપણા અંદર ખૂપી જાય છે. ત્યારે સમય આપણને ભાન ભૂલાવે છે.બાળક હોઈએ ત્યારે કાલાઘેલા,જુવાનીમાં ખુન્નસ, પૌઢાવસ્થામાં મહાનતા, બુઢાપામાં પરાધીનતા. આ બધા એકContinue reading “એક નાના તણખલાની પણ જરૂર પડે ….હો..!”

અજબ ગજબ નો ખેલ…

કેટલો મોટો નિર્ણય,લેવો પડ્યો પરમાત્માને…,મંદિર.., મસ્જિદ, ચર્ચ, ગુરૂદ્વારા ને બંધ કરવા પડ્યા…!!ફક્ત એટલું બતાવવા કે,” હું બહાર નથી…તમારી ભીતર જ છું!’આજગત્ પણ કઠપૂતળીનો ખેલ છે. ઉપરથી ભગવાન રમત રમતો હોય એવું લાગે છે આ બ્રહ્માંડ પણ એણે પોતાના ટાઇમપાસ માટે બનાવ્યું.એના એક વિચારની પ્રસ્તુતિથી જ બ્રહ્માંડનો ગોળો તૈયાર થઈ ગયો. એમાં જીવો તૈયાર થવા માંડ્યા.અનેContinue reading “અજબ ગજબ નો ખેલ…”

ચાલો…., તડફડાટને ……ઓળખીએ.

તરફડાટ એટલે ?તમે કહેશો,જળ બહાર આણેલાકોઈ મીન ને પૂછી જુવો !પણઘુઘવતા દરિયાની ભીતરજેઇકોરું કોરું તરફડે..એને તમે શું કહેશો ???(અજ્ઞાત)શાને આવાં મુજથી ડરીને ખેલ છોડી ઊડો છો?! પંખી માત્ર, પીંજરામાં પૂરાયેલુ તરફડતું નથી, પણ ખુલ્લા આસમાનમાં ઊડતું પંખી માણસજાતથી ડરેછે.જેમ ધરતીના ગર્ભમાં ક્યાંક અંદર કોઈક કારણસર દાવાનળ ધગધતો હોય છે જેઅચાનક જ્વાળામુખી બની ધરતીને ફાડી બહારContinue reading “ચાલો…., તડફડાટને ……ઓળખીએ.”