મને ફેસબુકમાં ફ્રેન્ડ રીક્વેસ્ટ આવતી જ રહે છે!

પાંચહજારસંપન્ન થઈ ગયા. હું ટેક્નિકલની વ્યક્તિ નથી . એટલે હવે વધારે લોકોની રીક્વેસ્ટ કેમ સ્વીકારવી? તે મારે શીખીને ફેસબુક મિત્રો ! તમને ઉમળકાભેર સ્વીકારીશ.

“હું,”..હુંને ધકેલું છું.

પચ્ચીસ વર્ષથી “હું”…., હુંને ધક્કો માર્યો કરું છું. હું”હું”ના સઢને “હું”ની નાવને”હું”ના અગાધ દરિયેથી,મારી જાતને તાર્યા કરું છું. હા હજુ એ “હું” એવોને એવો જેવોને તેવો!ના મોટો ના નાનો.. પચ્ચીસ વર્ષથી હુંને ધક્કો માર્યા કરું છું.મઠાર્યા કરું છું હા હજુ એ “હું” એવોને એવો જેવોને તેવો!ના મોટો ના નાનો.. પચ્ચીસ વર્ષથી “હું”હુંને ધક્કો માર્યો કરુંContinue reading ““હું,”..હુંને ધકેલું છું.”

“હેતે ઊભરાઉં!”

હૈયાના હિંડોળે હેતની હાલક ડોલકથીકોઈ મને યાદ કરે! જાણી ખુશ થાઉં મારી જિંદગી, મસ્ત રીતે માણીને,ખુશ થાઉં હૈયાના હિલોળે,હેતના હાલક ડોલકમાં,યાદોની છાલકમાં આનંદે હરખાઉં,યાદમાં ભીંજાઉં,યાદોથી એવી! છલકાઉં હેતે ઊભરાઉં. મનગમતો માહોલને મનગમતાં માણસો!મનમાં મલકાતી,યાદોના છાંટણાથી છંટાતી,છલકાતી જાઉં!! કોઈ મને યાદ કરે! જાણી ખુશ થાઉં…! મુક્તિદા કુમાર ઓઝા ધડકન

“વ્હાલમ્ વરસાદના ફોરાં!”

આ તો,વરસાદમાં વાલમ્! ના સાંભળું તને હું? ધોધમાર વરસાદ છે!! ભીંજવું પ્રીતમ તને હું. ઝીણા ઝરમર વરસાદે, વાલમ કેમ તારા વહાલના ફોરાં ના લૂટું? આણીકોરે વરસાદની હેલીમાં હું ઓણી કોરે સાવરિયા! બેઠો હવેલીમાં તું! આવને, આ મોસમને માણીએ માણીગર! મન-મોતીના ફોરાં વહાવીએ એક/મેક વહાલથી ભીંજાઈ…એ… આ તો વરસાદમાં વાલમ્! ના સાંભળું તને હું..

“વિચારોનું વૃંદાવન મગજમારું”

“વહેતા વિચારો ઝરણાં હોય, નિર્મળ બનીને વહ્યા કરે, બંધ થશે તોઅઃ….., કીચડ બનીને ગંધાશે..!”——- ( ઇસબ મલેક “અંગાર”) ———– વિચારોના વૃંદાવનમાં”મગજના પહાડ” પરથી વહેતું ઝરણું એક નથી! ત્યાં અનેક ઝરણાઓ નીકળ્યા કરે ..! એ ઝરણાંમાં તરતી હોડીમગજમારી!? મગજ મારું !? ‘મગજમારી’ કર્તા હર્તા. મગજ થાકી ગયું,ખરાબ થઈ ગયું? થાકેલું મગજ, બગડેલું મગજ,સડીગયેલું મગજ? મગજના તોContinue reading ““વિચારોનું વૃંદાવન મગજમારું””

ઉત્ક્રાંતિ

આ કુદરત પણ કેવી કમાલ છે? શ્યામ-શાંત સૂરજ પાંચ મિનિટમાં એવો તો ગતિમાન થાય! કે શ્યામ,નારંગી,અને સોનેરી! રંગ બદલતો જ જાય!એવો તો રંગ બદલે! એ સોનેરી ચમકતા સૂરજ સાથે આંખ પણ મેળવી ના શકાય! જિંદગીમાં,જીવનમાં ડગલેને પગલે આ બદલાવ આવતો જ રહે છે. સ્વભાવ (બદલાવ)બહુજ મોટામાં મોટી વસ્તુ છે. પાંત્રીસ વર્ષ પહેલાં જે વ્યક્તિઓ અણસમજુContinue reading “ઉત્ક્રાંતિ”

બીજાનું દર્દ મહેસુસ..થાય એ ઇન્સાન હોવાનું મોટામાં મોટું પ્રમાણ છે.

स्वयं का दर्द महसूस होना,जीवित होने का प्रमाण है.. लेकिन औरों के दर्द भी महसूस करना, इंसान होने का प्रमाण है… (अग्नात)– સુખીદેખાતા લોકો હંમેશાં સુખી હોય! એવું જરૂરી નથી. પણ એમનો નજરિયો ખુશીનો હોય છે. દુઃખીના દુ:ખનીવાતો સમજવા અને સાત્વન આપવા તૈયાર રહેતા લોકોના હાથરૂમાલને જોવું જોઇએ,શક્ય છે એનો રુમાલ ચોક્કસ ભીનો હશે. એવાContinue reading “બીજાનું દર્દ મહેસુસ..થાય એ ઇન્સાન હોવાનું મોટામાં મોટું પ્રમાણ છે.”

“મને બાળક બની જાવું છે”

મસ્ત મજાનીમજ્જા કેમ કરવી ?શોધું છું.,મારે..નાચવું છે,ગાવું છે,પંખીની જેમ વિશાળ ગગનમાં ઊડવું છે.મસ્તી મજા મસ્તી મજ્જાખુશ બાળક બની જાવું છે!!કુદરતની કારીગીરીમાં કોતરાવું છે!બાળકના એ હાસ્ય મહીં મલકાવું છે!પપ્પાના ખભે ચડી દુનિયાને નજરાવવી છે !મસ્ત મજાની સાડી લાવી મમ્મીને હરખાવવી છે!બહેન તણી એ બોલી ઉપર “બકવાસ”!કહી ખિલખિલાવું છેકામ ન કરતાં.. “ભાઈએ માર્યું ભાઈ એ માર્યું” !!કહી,આખુંContinue reading ““મને બાળક બની જાવું છે””

” મેઘના વધામણા!”

“મોસમના પહેલા વરસાદે, વીજ ચમકે વાદળના ગગડાટે,ટેહુક ટેહુક બોલે મોરલા , ત્યારે… સાજણ તું બહુ સાંભળે…!” (ઇસબ મલેક “અંગાર) .. વરસાદી વાતાવરણ વચ્ચે કળાયલ મોરલો તો બહુજ યાદ આવે છે! મોરપીંછની સુંવાળપ? કૃષ્ણભગવાને પણ જેને પોતાના મુગટની જગ્યાએ ધારણ કરી લીધી છે! એવા મોરની સુંદરતાને આ દુનિયામાં કોણ ના વખાણે??! ગીતોમાં ગવાતો મોરલો!! માત્ર ચિત્રમાંContinue reading “” મેઘના વધામણા!””