હસવું ?? એક દુવા છે કેવીરીતે હસવુ? કોના ઉપર હસવુ?
હસવું એટલે ઉતારી પાડવું?
હસવું પણ એક અદા.
ગાલોનું ખંજન,હાસ્યનુંપ્રતીક
આંખોનું આંજણ હાસ્યનું સંમાર્જન
હસવું સૌને ગમે
પાગલ પણ ખડખડાટ
બાળક પણ ખડખડાટ
હું અને તમે પણ ખડખડા
હસવું!હિતાવહ કોઈ પર??
હિતાવહ??હસતાં હસતાં ઉતારી પાડવું!
હા! કોઈનું હસવું?હા! એતો જતું કરવું !!!દિલનું? મનમાં?
ચાલને ભેરુ, હસતાં રહીએ હસાવતાં રહીએ.
મનની?ના,મનમાં બસ,જતુ કરતાં રહીએ
હસતાં રહીએ, હસાવતાં રહીએ, હાસ્યને જતાવતાં રહીએ.
જિંદગીને હાસ્યાસ્પદ ન બનાવતાં,
હાસ્યનો ધોધ વહાવતાં રહીએ હસતાં રહીએ હસાવતાં રહીએ