“નજરીયા”

કાનુડાને કઈ નજરથી જુઓ છો? તે મહત્વનું છે.સુદામા, પ્રિયસખા ( દ્વારિકાધીશ)ને મળવા જાય છે.ત્યારે.કૃષ્ણની પત્નીઓએ,દરેકે સુદામાને પોતાની નઝરે જોયા! કોઈને થયું,અમારા પતિનો બાલસખો આવો?! દ્વારકાધીશનો મિત્ર?કોઈએ તો ટીખળ કર્યું..!તો કોઈ એના ઉપર ખડખડાટ હસી…!કોઈએ કહી દીધું,આને-આ ‘ભિખારી’ને મહેલમાં આવવા જ ના દેતા!. ટૂંકમાં દરેક જણ દરેક વસ્તુને,પરિસ્થિતિને પોતાના નઝરીયાથી જુએ !!‘કમળો હોય એને પીળું દેખાય’.જ્યાંContinue reading ““નજરીયા””

“ ‘હું!’ મનપંખી”

એકલવાયાં, મનમાં ઘૂમરાતા વિચારો,જાણે ખુલ્લાં આકાશમાં ઊડતું પંખીનું ટોળું હસતી હું,ગાતી હું,પહાડો ને પહાડીમાંઝરણાં ઝણઝણતી ખેલતી-કૂદતી હું મસ્તીમાં,ગમતી વસ્તુ મળતી! હું આનંદનો હેલ્લારો કરતી,આત્મવિશ્વાસના ઓવારે ઊભી, જોતી. મનગમતા એ “પ્રણ”ને લેતી પથને,પથના પગલે પગલે ધોતી. ‘હિંમત’ના હિંડોળે હીંચકતી, ગાતી રમતી ગમ્મત કરતી, ‘હુ’હું માં મુજને જોતી! આનંદમાં કિલ્લોલતી’હું’ડાળે ડાળે ઝૂલતી ’હું’,પાને પાને પમરાતી! આનંદમાં ટહૂકાઓContinue reading ““ ‘હું!’ મનપંખી””

આજે….

અરે! એજ તો સાચવી રખાય કોઈનું ગુલાબકોઈનો પ્રેમમાંગ્યો મળતો નથીઆપ્યો અપાતો નથી!ખાતાં ખોલોતો ખોવાઈ જવાય!ધોખાને ભૂલીએ માફ કરીએસુખી થઈએ ખુશ રહીએઆનંદના પટારા પૂરાય એટલા ભરીએઆપીએ અપાવીએ ખુશાલીના થાળ!!મુક્તિદા કુમાર ઓઝા

યાદ…!

તારી યાદને વાગોળવું! ગમે પણ યાદ તને? હું કરતી નથી.નકામા દર્દનો સ્વીકાર હું કરતી નથીગમી’તી’તી તળાવનીપાળ,જ્યાંતું અને હું મળતાંહતાં!હવે હું એ પાળની કોર જાતી નથી..!લીધો’તો વિરામ જિંદગીમાંજ્યાં તું હતોને હું હતીબસ! હવેએજ મુલાકાતોની ફરિયાદ નથીકેમકે હુંતારી યાદને વાગોળું“તને યાદ કરતી નથી “..…..મુક્તિદા કુમાર ઓઝા

“ચહેરાની પાછળનો ચહેરો યાદ રહી જાય છે”!

“તારીખો ભુલાય જાય કદાચ,વાર કે વરસ પણ ભુલાય કદાચ,મળે, છૂટે જીવનમાં અનેક માણસો,કોક ચહેરો કદી ભુલ્યો ભુલાતો નથી..!”ઇસબ મલેક “અંગાર”) આ “યાદછે”.. સાથે કેટલા બધા ચહેરા ખેંચાઈ જાય?નજર સમક્ષ ખડા થઈ જાય?!મનરૂપી કોમ્પ્યુટરની ચીપ ઉપર, એવા તો છપાઈ જાય છે એ ચહેરાઓ કે એ delet થઈ શકતા નથી.પછીએ શિક્ષક,દાદા,દાદી,પડોશી કે પ્રેમિકા હોય..રૂપીયા ખર્ચીને, “वो कौनContinue reading ““ચહેરાની પાછળનો ચહેરો યાદ રહી જાય છે”!”

“આત્મ નિર્ભર…એટલે….!”

“સ્વાવલંબી બાબતે આપણામાપદંડસીમિત જ નહીં,પણ સાવઊંધા છે…,આપણે કોઈ વ્યક્તિ જાતે આર્થિક પગભર થઈ જાય તેને સ્વાવલંબી કહીએ….,પણ આ પછી, અન્ય બાબતોમાં જેવીકેશારીરિક,માનસિક, કે સામાજિક બાબતોમાં સાવ પરાવલંબી બની બેસી જઈએ છીએ.. તેં વાત દેખાતી જ નથી.”——- (ઇસબ મલેક “અંગાર”) આ ‘લોક ડાઉન’માં જ જુઓને! કામવાળી વગર ચાલ્યું,ચલાવ્યું! પણ કેવા અકળાઈ ગયા છે લોકો? મેં તોContinue reading ““આત્મ નિર્ભર…એટલે….!””

કેટલાક લોકોનો વિચિત્ર શોખ સનસનાટી ફેલાવવી…!

“ટી આર પી વધારવાની હોડ…..ફક્ત ન્યુઝ ચેનલોમાં જ નથી….., કેટલાક માણસોને…… વગર સ્વાર્થએ ખોટી સનસની ફેલાવવા માં જ રસ હોય છે.!”—— ઇસબ મલેક “અંગાર” અમે નાનાં હતાં ત્યારે,રાતનો કચરો ઘરમાં ન રખાતો! રસોડું સાફસૂફ કરી, અનાજ વગેરે જે જમા થાય તેને”ધોણ” કહેવાતું.આ”ધોણ” બહાર નાખવા માટે, ગલીના નાકે, એક કૂંડી જેવું હોય.ત્યાં, અમે મમ્મી સાથે જતાં.ત્યારેContinue reading “કેટલાક લોકોનો વિચિત્ર શોખ સનસનાટી ફેલાવવી…!”

આ મુબઈમાં કૉરોના

કોરોના કહેર … સિક્કાની બીજી બાજુ.. મુક્તિદા કુમાર ઓઝા કોરોના કહેર વચ્ચે,કેટલાક બનાવોસારા પણ થયા છે,જે નહોતા અનુભવ્યા…,તેટલા કુદરતથી નજીકપણ ગયા છે…!—— (ઇસબ મલેક અંગાર) કેવી શાંતિ છે!? આ મુંબઈ છે???!!!આંખ બંધ કરીને સાંભળ્યું તો હવાના સૂસવાટાના સૂર…! કુદરતના એ કાગડા- કૂતરા અને પંખીઓના કિલ્લોલ સાથે સૂર મેળવી રહ્યા છેમારા શ્વાસોચ્છવાસની એ ‘રિધમ્’ પણ જાણેContinue reading “આ મુબઈમાં કૉરોના”

“જીવનજ્યોતથી ક્યાંક પ્રકાશ પાથરીએ”

“આપણે સૂર્ય હોવાનો દાવો કદી ના કરી શકીએ…, પણ કોઈ અંધકાર ભરી ઝૂંપડીમાં થોડું તેજ પ્રગટાવી શકીએ તો પણ ઘણું …!” —-(ઇસબ મલેક “અંગાર”) રવીન્દ્રનાથ ટાગોર ની કવિતામાં સૂરજ ને સાંજે દીવો કહે છે “હું પણ મારી ક્ષમતા મુજબ અજવાળું આપી શકું છું” સૂરજની સામે તો જુઓ! આંખો અંજાઈ જાશે! અરે ગ્રહણના દિવસે તો,એ એવાંContinue reading ““જીવનજ્યોતથી ક્યાંક પ્રકાશ પાથરીએ””

“ચાંદરણું”

ચાંદરણું!ચાંદરણું એ આવ્યું જોને, ચાંદરણું બંધબારીથી,છતથીઆવ્યું.સોનેરી કિરણોથી એમાં,રજકણને જો રમતું લાવ્યું …,એ કણકણને મનગમતાં જોતી, મનગમતાં મનથી મલકાતી,ચાંદરણાંની ઓથે પેલો સૂરજ પણ ઘરમાં આવે! રજકણની આવન-જાવનની રમત નવી રચાવે!!!એ ભાગે અહીંયાંથી તહીંયાં,ચાંદલિયાના ચટકાં-મટકાં નભના એ સૂરજ, કે નભનાએ ચંદર! તારલીયા! દેખું હું,ટપકે ટપકે..ટપકીયાળી ઓઢણીમાં ચમકીલી ભા..ત ..,જાણે ઓસરીમાં રમતુ આખું અંબાર!!ચોરના મનમાં ચાંદરણું,મારી દાદી ગાતીContinue reading ““ચાંદરણું””